11. |
N2 + 3H2 → 2NH3 પ્રકિયા માટે જો = 2 × 10-4 મોલ લિટર -1 સેકન્ડ -1 હોય તો નું મુલ્ય કેટલું થશે ?
|
||||||||
Answer:
Option (c) |
12. |
x + y → z માટે વેગ = [x]n[y]m છે.જો x ની સાંદ્રતા બમણી અને y ની સાંદ્રતા અળધી કરવામાં આવે ,તો નવો વેગ કેટલો થાય?
|
||||||||
Answer:
Option (b) |
13. |
એક પ્રકિયા એ તેમાં ભાગ લેતાં પ્રકિયક કાર્બન મોનોકસાઈડને અનુલક્ષીને બીજા ક્રમની છે. જો કાર્બન મોનોકસાઈડની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો (બીજા પ્રકિયકોની' સાંદ્રતા અચળ રાખીને) વેગમાં _____ થાય.
|
||||||||
Answer:
Option (a) |
14. |
વાયુમય પ્રકિયા A + 2B → નીપજો માટે વેગ = K [A][B]2 છે.આ પ્રકિયાનું કદ ઝડપથી 4 ગણું ધટાડવામાં આવે ,તો વેગ પર શી અસર થશે ?
|
||||||||
Answer:
Option (b) |
15. |
એક પ્રકિયામાં પ્રકિયકની સાંદ્રતા બમણી અને 3 ગણી કરતાં વેગ અનુક્રમે 4 ગણો અને 9 ગણો થાય છે. તો પ્રકિયાક્રમ _____ થાય.
|
||||||||
Answer:
Option (c) |
16. |
2A + B → નીપજો.આ પ્રકિયામાં A અને B બંનેની સાંદ્રતા બમણી કરતાં વેગ 8 ગણો થાય છે અને માત્ર B ની સાંદ્રતા બમણી કરતાં વેગ બમણો થાય છે. તો પ્રકિયાવેગ માટે સમીકરણ _____ થાય.
|
||||||||
Answer:
Option (b) |
17. |
પ્રકિયાક્રમ _____ ના આધારે નક્કી થાય છે.
|
||||||||
Answer:
Option (d) |
18. |
સુક્રોઝનું વ્યુત્ક્મણ (જળવિભાજન) નીચે મુજબ થાય છે :
C12H22O11 + HOH → C6H12O6 + C6H12O6 આ પ્રકિયા _____ ક્રમ ધરાવે છે.
|
||||||||
Answer:
Option (b) |
19. |
_____ એ પ્રથમ ક્રમની પ્રકિયા નથી.
|
||||||||
Answer:
Option (b) |
20. |
આકાશમાં વીજળી થાય ત્યારે નાઈટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય કયું સંયોજન બનાવે છે ?
|
||||||||
Answer:
Option (c) |