સંકીર્ણ સંયોજનો  MCQs

MCQs of સંકીર્ણ સંયોજનો

Showing 81 to 90 out of 114 Questions
81.
ઋણ આયન અથવા તટસ્થ અણુમાં રહેલા જે પરમાણુ ધાતુ-આયનને ઇલૅકટ્રોન-યુગ્મ આપે છે, તેને લીગેન્ડનો _____ કહે છે.
(a) ઑક્સિડેશન આંક
(b) અસરકારક પરમાણુક્રમાંક
(c) અસરકારક પરમાણુભારાંક
(d) સવર્ગ સ્થળ-નિર્દેશ
Answer:

Option (d)

82.
:NO (નાઇટ્રોસિલ)માં સવર્ગ સ્થળ-નિર્દેશ કેટલાં છે ?
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (a)

83.
_____ એ દ્વિદંતીય લીગેન્ડ નથી.
(a) (OX)2-
(b) en
(c) CO32-
(d) Ptn
Answer:

Option (d)

84.
NH2-CH2-CH2-NH2 લીગેન્ડનો પ્રકાર જણાવો.
(a) એકદંતીય તટસ્થ
(b) એકદંતીય ઋણ
(c) દ્વિદંતીય તટસ્થ
(d) દ્વિદંતીય ઋણ
Answer:

Option (c)

85.
આપેલા સંકીર્ણ સંયોજન માટે સ્થિરતાનો ઊતરતો ક્રમ ગોઠવો:

( i ) [Ni(CN)4]2- ( ii ) [Ni(NH3)4]2+

( iii ) [Ni(H2O)4]2+ ( iv ) [Ni(Cl)4]2-

(a) ( i ) < ( ii ) < ( iii ) < ( iv )
(b) ( i ) > ( ii ) > ( iii ) > ( iv )
(c) ( ii ) < ( iii ) < ( iv ) < ( i )
(d) ( ii ) > ( iii ) < ( i ) < ( iv )
Answer:

Option (b)

86.
K2[Cr2O7] માટે કયું વિધાન યોગ્ય નથી ?
(a) Crની ઑક્સિડેશન અવસ્થા +6 છે.
(b) તેમાં લીગેન્ડની સંખ્યા 7 છે.
(c) તે એકકેન્દ્રીય સંકીર્ણ સંયોજન છે.
(d) તે બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજન છે.
Answer:

Option (c)

87.
dsp2 સંકારણમાં પાસપાસેની કોઈ પણ બે dsp2 સંકર કક્ષકો વચ્ચેનો ખૂણો _____ નો હોય છે.
(a) 90°
(b) 109° 28`
(c) 120°
(d) 180°
Answer:

Option (a)

88.
K[Cr(NH3)2(CO3)2] સંકીર્ણનું IUPAC નામ જણાવો.
(a) ક્રોમિયમ પોટૅશિયમ ડાયએમાઈન ડાયકાર્બોનેટ (III)
(b) પોટૅશિયમ ડાયકાર્બોનેટ ડાયએમાઈન ક્રોમેટ (I)
(c) પોટૅશિયમ ડાયકાર્બોનેટ ડાયએમાઈન ક્રોમેટ (II)
(d) પોટૅશિયમ ડાયકાર્બોનેટ ડાયએમાઈન ક્રોમેટ (III)
Answer:

Option (d)

89.
K[Co(NH3)2(OX)2] સંકીર્ણનું IUPAC નામ જણાવો.
(a) પોટૅશિયમ ડાયએમાઈન બિસ ઑકઝેલેટો કોબાલ્ટેટ (III)
(b) પોટૅશિયમ બિસ (ઑકઝેલેટો) ડાયએમાઈન કોબાલ્ટ (III)
(c) પોટૅશિયમ બિસ (ઑકઝેલેટો) ડાયએમાઈન કોબાલ્ટેટ (II)
(d) પોટૅશિયમ બિસ (ઑકઝેલેટો) ડાયએમાઈન કોબાલ્ટેટ (III)
Answer:

Option (d)

90.
[Cr(en)2Cl2]NO3 સંકીર્ણનું IUPAC નામ જણાવો.
(a) બિસ (ઈથિલીન ડાયએમાઈન) ડાયક્લોરાઈડો ક્રોમિયમ (III) નાઈટ્રેટ
(b) ડાયક્લોરાઈડો ડાય (ઈથિલીન ડાયએમાઈન) ક્રોમિયમ (III) નાઈટ્રેટ
(c) ડાયક્લોરાઈડો બિસ (ઈથિલીન ડાયએમાઈન) ક્રોમિયમ (III) નાઈટ્રેટ
(d) ડાયક્લોરાઈડો બિસ (ઈથિલીન ડાયએમાઈન) ક્રોમિયમ (IV) નાઈટ્રેટ
Answer:

Option (c)

Showing 81 to 90 out of 114 Questions