સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 61 to 70 out of 187 Questions
61.
એક રેખાખંડના અક્ષો પરના પ્રક્ષેપના માપ અનુક્રમે 12.4 અને 3 હોય તો રેખાખંડની લંબાઈ
(a) 19
(b) 16
(c) 13
(d) 15
Answer:

Option (c)

62.
જો એકમ સદિશો a, b, c માટે a×b×c=b2 તથા b અને c અસમરેખ સદિશો હોય તો ab અને c સાથે અનુક્રમે _____ અને _____ ખૂણા બનાવે
(a) 40°, 80°
(b) 45°, 45°
(c) 90°, 60°
(d) 30°, 60°
Answer:

Option (c)

63.
જો વિષમતલીય એકમ સદિશો a, b, c માટે a×b×c=b+c2 તો a અને b વચ્ચેનો ખૂણો = _____
(a) 3π4
(b) π4
(c) π2
(d) π
Answer:

Option (a)

64.
m ની કઈ કિમંત માટે સદિશો 2i-mj+3mk અને 1+mi-2mj+k વચ્ચે બનતો ખૂણો લધુકોણ હોય
(a) m ∈ R
(b) m < - 2 અથવા m>-12
(c) m=-12
(d) m-2, -12
Answer:

Option (b)

65.
a=xi-3j-k અને b=2xi+xj-k વચ્ચેનો ખૂણો લધુકોણહોય અને b અને y અક્ષ વચ્ચેનો ખૂણો ગુરૂકોણ હોય તો x = _____ .
(a) x<12
(b) x > 1
(c) x>12
(d) x<12
Answer:

Option (a)

66.
જો નિયમિત ષટકોણ ABCDEF ની બાજુઓ AB=a અને BC=b હોય તો FA = _____
(a) b-a
(b) a-b
(c) a+b
(d) આપેલ પૈકી એકપણ નહિં
Answer:

Option (b)

67.
જો ABCDEF નિયમિત ષટકોણ હોય તો
(a) AD
(b) 2AD
(c) 3AD
(d) 4AD
Answer:

Option (b)

68.
જો aa21+a3bb21+b3cc21+c3 = 0 અને (1, a, a2), (1, b, b2), (1, c, c2) વિષમતલીય સદિશો હોય તો abc = _____
(a) 0
(b) 2
(c) - 1
(d) 1
Answer:

Option (d)

69.
કોઇપણ સદિશ a માટે.

a×i2 + a×j2 + a×k2 = _____
(a) 3a2
(b) a2
(c) 2a2
(d) 4a2
Answer:

Option (c)

70.
શૂન્યેતર સદિશો a, b અને c માટે a×b×c=a×b×c, a·b0, b·c0, તો a અને c
(a) વચ્ચેનો ખૂણો π3 છે.
(b) વચ્ચેનો ખૂણો π6 છે.
(c) પરસ્પર લંબ છે.
(d) સમાંતર છે.
Answer:

Option (d)

Showing 61 to 70 out of 187 Questions