સંભાવના  MCQs

MCQs of સંભાવના

Showing 1 to 10 out of 89 Questions
1.
બરાબર ચીપેલાં 52 પત્તાના ઢગમાંથી એક પછી એક બે પત્તાં પસંદ કરવામાં આવે છે. જો આ પસંદગી પૂરવણી વગર કરવામાં આવે તો પસંદ થયેલ બંને પત્તાં એક્કા હોય તેની સંભાવના _____છે.
(a) 0.0045
(b) 0.0385
(c) 0.045
(d) 0.0059
Answer:

Option (a)

2.
એક ગોળાકાર ચક્ર પર 1 થી 20 અંક અંકિત કરેલા છે. આ ચક્રને બે વખત ગોળ ફેરવવામાં આવે છે. બંને વખત અંક 13 આવે તેની સંભાવના _____ છે.
(a) 120
(b) 140
(c) 1400
(d) 1200
Answer:

Option (c)

3.

ધારો કે A અને B ઘટનાઓ છે. જ્યાં P(A) = 0.4, P(A ∪ B) = 0.7 અને P(B) = p. જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય, તો pની કિંમત _____ છે.

(a) 12
(b) 13
(c) 34
(d) 56
Answer:

Option (a)

4.
બે સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે છે. જો પ્રથમ સિક્કા પર છાપ આવે ત્યારે બીજા સિક્કા પર પણ છાપ આવે તેની સંભાવના _____ છે.
(a) 14
(b) 12
(c) 18
(d) 1
Answer:

Option (b)

5.
એક પાસાને 5 વખત ઉછાળવામાં આવે છે. અયુગ્મ અંક આવે તેને સફળતા ગણવામાં આવે તો આ યાદચ્છિક ચલના વિતરણનું વિચરણ _____ છે.
(a) 83
(b) 38
(c) 45
(d) 54
Answer:

Option (d)

6.
ગણિતનો એક પ્રશ્ન ત્રણ વિદ્યાર્થીઓ A, B, C ને આપવામાં આવે છે. A, B, C પ્રશ્ન ઉકેલી શકે તેની સંભાવના અનુક્રમે 12,13અને 14છે. પ્રશ્ન ઉકેલી શકાય તેની સંભાવના _____ છે.
(a) 34
(b) 12
(c) 23
(d) 13
Answer:

Option (a)

7.
વ્યક્તિ A સાચું બોલે તેની સંભાવના 45છે અને વ્યક્તિ B સાચું બોલે તેની સંભાવના 34 છે. કોઈ પણ ઘટના વિશે બોલવનું હોય ત્યારે બને વ્યક્તિઓનો અભિપ્રાય વિરોધભાસી હોય તેની સંભાવના_____ છે.
(a) 720
(b) 15
(c) 320
(d) 45
Answer:

Option (a)

8.
જો A અને B એવી ઘટનાઓ હોય જ્યાં, P(A) >0 અને P(B) ≠ 1, તો P(A Ι B’) = _____
(a) 1 - P(A Ι B’)
(b) 1 - P(A Ι B)
(c) P(A')P(B)
(d) 1 - P(A’ Ι B’)
Answer:

Option (d)

9.
વિદ્યાર્થી તરવૈયો ન હોય તેની સંભાવના 45છે. 5 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓં તરવૈયો હોય તેની સંભાવના _____ છે.
(a) 153
(b) 4 154
(c) C45 454
(d)  454
Answer:

Option (b)

10.
એક પેટીમાં એક સરખા માપની ચાર લાલ, બે સફેદ અને ત્રણ લીલા રંગની લખોટીઓં છે. પેટીમાંથી એક પછી એક બે લખોટીઓ પસંદ કરવામાં આવે છે.(પૂરવણી વગર). પસંદ થયેલી બંને લખોટીઓં સરખા રંગની હોય તેની સંભાવના કેટલી થાય?
(a) 0.67
(b) 0.5
(c) 0.14
(d) 0.28
Answer:

Option (d)

Showing 1 to 10 out of 89 Questions