સંભાવના  MCQs

MCQs of સંભાવના

Showing 51 to 60 out of 89 Questions
51.
એક સિક્કો બે વ્યક્તિઓ 3 વખત ઉછાળવામાં આવ્યો. બંનેને સમાન સંખ્યામાં છાપ આવે તે ઘટનાની સંભાવના = _____ .
(a) 38
(b) 19
(c) 516
(d) આ પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

52.
સારી રીતે ચીપેલા 52 પત્તાંના ઢગમાંથી એક પછી એક એમ બે પત્તાં પુરવણી સહિત પસંદ કરવામાં આવે તે એક્કા હોય, તેનો મધ્યક _____ થાય.
(a) 113
(b) 313
(c) 213
(d) આ પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

53.
જો A અને B એવી ઘટનાઓ હોય જ્યાં P(A)=13, P(B)=14 અને P(AB)=15, તો P (A'|B') = _____ .
(a) 3740
(b) 3745
(c) 2340
(d) 845
Answer:

Option (b)

54.
જો A અને B એવી ઘટનાઓ હોય જ્યાં P(A)=58, P(B)=38 અને P(AB)=34, તો P (A | B) = ______ .
(a) 25
(b) 23
(c) 35
(d) 14
Answer:

Option (b)

55.
જો A અને B પરસ્પર નિવારક ઘટનાઓ હોય અને P (B) ≠ 0 હોય તો P (A | B) = _____ .
(a) 0
(b) 1
(c) P(AB)P(A)
(d) P(AB)P(A)
Answer:

Option (a)

56.
જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય અને P (B) ≠ 0 હોય તો P (A | B) = _____ .
(a) 0
(b) 1
(c) P (A)
(d) P (B)
Answer:

Option (c)

57.
એક સમતોલ પાસાને વારફરતી ત્રણ વખત ઉછાળવામાં આવે છે. ત્રણેય વખત પાસા પરનો ક્રમાંક સમાન આવે તેની સંભાવના _____ છે.
(a) 16
(b) 118
(c) 1216
(d) 136
Answer:

Option (d)

58.
બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો બીજું પત્તું પસંદ કરતા પહેલા પહેલું પત્તું પાછું મૂકવામાં ન આવે તો બે એક્કા પસંદ થાય તેની સંભાવના _____ છે.
(a) 1221
(b) 1169
(c) 126
(d) 12
Answer:

Option (a)

59.
એક સમતોલ પાસાને ચાર વખત ઉછાળવામાં આવે છે. એક પણ વખત 6 n આવે તેની સંભાવના _____ છે.
(a) 11296
(b) 16
(c) 6251296
(d) 56
Answer:

Option (c)

60.
બે સમતોલ પાસા ઉછાળવામાં આવે છે. બંને પાસા પર મળતો પૂર્ણાંક યુગ્ય અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના_____છે.
(a) 0
(b) 13
(c) 112
(d) 136
Answer:

Option (d)

Showing 51 to 60 out of 89 Questions