વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 31 to 40 out of 264 Questions
31.
(3t2 + 1, t3 - 1) પ્રચલ સમીકરણવાળા વક્રના t = 1 માટેના બિંદુએ અભિલંબનો ઢાળ _____ છે. t  R
(a) 12
(b) -2
(c) 2
(d) -12
Answer:

Option (b)

32.
3x2 - y2 = 8 ના (2, -2) બિંદુએ અભિલંબનું સમીકરણ _____ છે.
(a) x + 2y = -2
(b) x - 3y = 8
(c) 3x + y = 4
(d) x + y = 0
Answer:

Option (b)

33.
y = cosx  પરના (0, 1) બિંદુએ સ્પર્શકનું સમીકરણ _____ છે.
(a) x = 0 
(b) y = 0 
(c) x = 1
(d) y = 1
Answer:

Option (d)

34.
y = sinx   પરના π2, 1 બિંદુએ અભિલંબનું સમીકરણ _____ છે.
(a) x= 1
(b) x= 0
(c) y= π2
(d) x= π2
Answer:

Option (d)

35.
x2 + y2 - 2x - 3 = 0 પરના _____ બિંદુએ સ્પર્શક સમક્ષિતિજ છે.
(a) (0, ±3)
(b) (2, ±3)
(c) (1, 2), (1, -2)
(d) (3, 0)
Answer:

Option (c)

36.
y2 = x  પરના જે બિંદુએ સ્પર્શક X-અક્ષની ઘનદિશા સાથે π4 માપનો ખૂણો બનાવે તે બિંદુ _____ છે.
(a) (14, 12)
(b) (2, 1)
(c) (0, 0)
(d) (-1, 1)
Answer:

Option (a)

37.
એક શંકુનું ઊંચાઈ તેના આધારના વ્યાસ જેટલી છે તેનું કદ 50 સેમી³/સે ના દરે વધે છે. જો આધારનું ક્ષેત્રફળ 1 મી² હોય તો તેની ત્રિજ્યાનો વૃદ્ધિદર _____ છે.
(a) 0.0025 સેમી/સે
(b) 0.25 સેમી/સે
(c) 1 સેમી/સે
(d) 4 સેમી/સે
Answer:

Option (a)

38.
x =  _____ માટે f(x) = x3  5x2 + 5x + 25 નો વૃદ્ધિદર x ના વૃદ્ધિદર કરતાં બમણો છે. x  R
(a) 3, 13
(b) 3, 13
(c) -3, 13
(d) 3, -13
Answer:

Option (b)

39.
શંકુની ત્રિજ્યા 4 સેમી/સે ના દરથી વધે છે. તેની ઊંચાઈ 3 સેમી/સે ના દરથી ઘટે છે. જ્યારે તેની ત્રિજ્યા 3 સેમી તથા ઊંચાઈ 4 સેમી હોય ત્યારે તેની તિર્યક સપાટીનો વૃદ્ધિદર _____ છે.
(a) 30 π સેમી²/સે
(b) 10 સેમી²/સે
(c) 20 π સેમી²/સે
(d) 22 π સેમી²/સે
Answer:

Option (c)

40.
ગોલકના પૃષ્ઠફળનો તેની ત્રિજ્યાને સાપેક્ષ વૃદ્ધિદર _____ છે.
(a) 8 π (વ્યાસ)
(b) 3 π (વ્યાસ)
(c) 4 π (ત્રિજ્યા)
(d) 8 π (ત્રિજ્યા)
Answer:

Option (d)

Showing 31 to 40 out of 264 Questions