વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 11 to 20 out of 264 Questions
11.
f (x) = 2 x-2+3x-4  એ અંતરાલ (2, 4) માં _____ છે. x  R
(a) ઘટે છે
(b) વધે છે
(c) અચળ છે
(d) નક્કી ન થઇ શકે
Answer:

Option (a)

12.
f (x) = x7+5x3+125, x  R  _____.
(a) (0, ) માં ઘટે છે.
(b) (-, 0) માં ઘટે છે.
(c) R પર વધે છે.
(d) R માં વધતું કે ઘટતું વિધેય નથી.
Answer:

Option (c)

13.
f(x) = x + 1x   નું સ્થાનીય મહત્તમ મૂલ્ય _____ છે. x0
(a) 2
(b) -2
(c) 4
(d) -4
Answer:

Option (b)

14.
xlog x  નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય _____ છે. x  R+
(a) -1
(b) 0
(c) 1e
(d) e
Answer:

Option (d)

15.
loge4= 1.3868,  તો  loge4.01  ની આસન્ન કિંમત ______ છે.
(a) 1.3867
(b) 1.3869
(c) 1.3879
(d) 1.3893
Answer:

Option (d)

16.
વર્તુળનો પરિઘ 20 સેમી છે અને તે માપવામાં 0.02 સેમી ત્રુટિ છે. ક્ષેત્રફળમાં ત્રુટિ આશરે _____ % છે.
(a) 0.02
(b) 0.2
(c) π
(d) 1π
Answer:

Option (b)

17.
રેખા y=x  એ વક્ર y=x2+bx+c ને (1, 1), આગળ સ્પર્શે તો _____.
(a) b=1, c=2
(b) b=-1, c=1
(c) b=1, c=1
(d) b=0, c=1
Answer:

Option (b)

18.
જો _____ તો y=aex, તથા y=be-x લંબચ્છેદી છે.(a≠0, b≠0)
(a) a= 1b
(b) a=b
(c) a=-1b
(d) a+b= 0
Answer:

Option (a)

19.
y = 5x5+10x+15  નો સ્પર્શક _____.
(a) હંમેશા શિરોલંબ છે.
(b) હંમેશા સમક્ષિતિજ છે.
(c) X-અક્ષની ઘનદિશા સાથે લઘુકોણ બનાવે છે.
(d) X-અક્ષની ઘનદિશા સાથે ગુરુકોણ બનાવે છે.
Answer:

Option (c)

20.
બે શૂૂન્યેતર સંખ્યાઓનો સરવાળો 12 છે. તેમના વ્યસ્તનો ન્યૂૂનતમ સરવાળો _____ છે.
(a) 110
(b) 14
(c) 12
(d) 13
Answer:

Option (d)

Showing 11 to 20 out of 264 Questions