1. |
સમભૂજ ત્રિકોણની બાજુ સેમી/સેના દરથી વધે છે. જયારે તેની બાજુની લંબાઈ 12 સેમી હોય ત્યારે તેનો ક્ષેત્રફળ વધવાનો દર _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
2. |
પદાર્થકણે સમયમાં કાપેલ અંતર માટે છે. જયારે પ્રવેગ 0 હોય ત્યારે વેગ _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
3. |
ગોલકનું ઘનફળ સેમી3/સે ના દરે વધે છે. જયારે ત્રિજ્યા 3 સેમી હોય ત્યારે ત્રિજ્યા વધવાનો દર _____છે.
|
||||||||
Answer:
Option (a) |
4. |
સાદા લોલકનો આવર્તકાળ માપવામાં આશરે 4 % ત્રુટિ આવે છે. તો લંબાઈ માપવામાં ત્રુટિ _____ છે.
(સુચન : )
|
||||||||
Answer:
Option (b) |
5. |
નું આસન્ન મૂલ્ય _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
6. |
નળાકારની ઊંચાઈ તથા ત્રિજ્યા સમાન છે. ઊંચાઈ માપવામાં 2 % ત્રુટિ પ્રવેશે છે. ઘનફળના માપમાં આશરે _____ ત્રુટિ પ્રવેશે.
|
||||||||
Answer:
Option (a) |
7. |
પ્રચલ સમીકરણવાળા વક્રનો સ્પર્શક _____ આગળ X-અક્ષને લંબ છે.
|
||||||||
Answer:
Option (c) |
8. |
જો રેખા y= mx + 1 એ ,y2=4x ને સ્પર્શે તો m= _____
|
||||||||
Answer:
Option (b) |
9. |
પરના બિંદુએ અભિલંબનું સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
10. |
એ _____ માં ઘટે છે.
|
||||||||
Answer:
Option (b) |