વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 51 to 60 out of 264 Questions
51.
2π3, π માં sec નું ન્યૂનતમ મૂલ્ય _____ છે.
(a) 1
(b) -2
(c) 2
(d) π
Answer:

Option (b)

52.
x  π6, π3 માં cosec નું મહત્તમ મૂલ્ય _____ છે.
(a) 2
(b) 23
(c) π6
(d) π3
Answer:

Option (a)

53.
જો fa, b પર ઘટતું વિધેય હોય તો તેનાં ન્યૂનતમ તથા મહત્તમ મૂલ્યો અનુક્રમે _____ અને _____ છે.
(a) f(a) અને f(b)
(b) f(b) અને f(a)
(c) fa+b2 અને f(a)
(d) f(b) અને fa+b2
Answer:

Option (b)

54.
સુરેખ ગતિ કરતા એક કણનો કોઈપણ બિંદુએ વેગ v જ્યાં v2 = 2 - 3x છે. જો x એ કણનું t સમયે નિશ્ચિત બિંદુથી અંતર દર્શાવે તો કણનો પ્રવેગ _____ છે.
(a) અચળ
(b) શૂન્ય
(c) ચલ
(d) અવ્યાખ્યાયિત
Answer:

Option (a)

55.
x = 3 હોય ત્યારે x2+16  નો xx-1 ની સાપેક્ષ બદલવાનો દર _____ છે.
(a) -125
(b) 65
(c) -65
(d) 3
Answer:

Option (a)

56.
એક ચોરસના વિકર્ણની લંબાઈ 0.5 સેમી/સે ના દરથી વધી રહી છે.તેનું ક્ષેત્રફળ 400 સેમી2 હોય ત્યારે ક્ષેત્રફળના વધવાનો દર _____ સેમી2/સે છે.
(a) 52
(b) 1102
(c) 102
(d) 102
Answer:

Option (d)

57.
t સમયે કણનું સ્થાનાંતર x = At2 + Bt + c(જ્યાં A, B અને C અચળ) હોય તથા વેગ v હોય તો 4Ax - v2
(a) 4AC + B
(b) 4AC - B
(c) 2AC - B
(d) 2AC + B
Answer:

Option (b)

58.
સમભુજ ત્રિકોણના ક્ષેત્રફળનો તેની બાજુની લંબાઈ x ને સાપેક્ષ બદલવાનો દર _____ છે.
(a) -12Sπ
(b) -14Sπ
(c) 14Sπ
(d) 12Sπ
Answer:

Option (c)

59.
ગોલક આકાર બલુનનો ચલ વ્યાસ 322x+1 છે. x = 2 હોય ત્યારે તેના ઘનફળના વધારાનો x ને સાપેક્ષ દર _____ છે.
(a) 675π8
(b) 675π4
(c) -675π8
(d) 152π
Answer:

Option (a)

60.
ક્યા માપના ખૂણા θ માટે તેના માપના વધારાનો દર sinθના વધારાના દર કરતા બે ગણો છે.
(a) π4
(b) π6
(c) 3π4
(d) π3
Answer:

Option (d)

Showing 51 to 60 out of 264 Questions