191. |
ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુની ઊંચાઈ અને ગોલકની ત્રિજ્યાનો ગુણોત્તર _____ થાય.
|
||||||||
Answer:
Option (b) |
192. |
ઊગમબિંદુમાંથી પરવલય y2 + 4 = 4x પરના સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
193. |
એક કણ વક્ર S = પર ગતિ કરે છે તો તેનો પ્રવેગ _____ ના સમપ્રમાણમાં ચલે છે.
|
||||||||
Answer:
Option (a) |
194. |
રેખા વક્ર ને _____ બિંદુએ સ્પર્શે છે.
|
||||||||
Answer:
Option (b) |
195. |
એક કાર ને બ્રેક લગાડતાં તે t સેકન્ડમાં s ફૂટ અંતર કાપે છે. જ્યાં s = 22t - 12t2 તો કાર અટકે તે પહેલા તે _____ ફૂટ અંતર કાપે.
|
||||||||
Answer:
Option (a) |
196. |
વક્ર y = -x3 + 3x2 + 9x - 27 નો મહત્તમ ઢાળ _____ થાય.
|
||||||||
Answer:
Option (b) |
197. |
X-અક્ષને સમાંતર રેખા કે જે વક્ર y = સાથે 45° નો ખૂણો બનાવે તેનું સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
198. |
વક્ર x = y2 અને xy = a3 લંબચ્છેદી હોય તો a2 = _____ .
|
||||||||
Answer:
Option (d) |
199. |
Δ ABC માં જો બાજુઓ a અને b અચળ હોય અને C ના માપમાં α જેટલી ત્રુટિ આવે તો તેના ક્ષેત્રફળમાં _____ જેટલી સાપેક્ષ ત્રુટિ આવે.
|
||||||||
Answer:
Option (a) |
200. |
એક વૃત્તાંશની પરિમિતિ અચળ છે. જો તેનું ક્ષેત્રફળ મહત્તમ હોય તો તેની ત્રિજ્યા વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
|
||||||||
Answer:
Option (d) |