વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 201 to 210 out of 264 Questions
201.
જો બે વક્ર xy = 2 અને x2 + 4y = 0 વચ્ચેના ખૂણાનું માપ θ હોય તો tan θ = _____ .
(a) 1
(b) -1
(c) 2
(d) 3
Answer:

Option (d)

202.
f(x) = x3 + px2 + qx + r, xR ને આત્યંતિક મૂલ્ય ન હોવાની શરત _____ છે.
(a) p2 < 3q
(b) 2p2 < q
(c) p2 < q4
(d) p2 > 3q
Answer:

Option (a)

203.
વક્રો y2 = 4x + 4 અને y2 = 36 (9 - x) વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
(a) 30°
(b) 45°
(c) 60°
(d) 90°
Answer:

Option (d)

204.
સમબાજુ ત્રિકોણની બાજુ 2 સેમી/સે ના દરે વધે છે. જયારે બાજુની લંબાઈ 10 સેમી હોય ત્યારે તેનું ક્ષેત્રફળ વધવાનો દર _____ સેમી2/સે છે.
(a) 3
(b) 10
(c) 103
(d) 103
Answer:

Option (c)

205.
વક્ર x+y=a ના _____ બિંદુએ અભિલંબ X-અક્ષને સમાંતર થાય.
(a) (0, 0)
(b) (a, 0)
(c) (0, a)
(d) (a, a)
Answer:

Option (c)

206.
વક્ર xy2 = 1 પર ઊગમબિંદુથી ન્યૂનતમ અંતરે આવેલું બિંદુ _____ છે.
(a) 4, 12
(b) 14, 2
(c) 216, 2-12
(d) 2-13, 216
Answer:

Option (d)

207.
વક્ર y = (1 + x)y + sin-1 (sin2x) ને x = 0 આગળ સ્પર્શકનું સમીકરણ _____ છે.
(a) x - y + 1 = 0
(b) x + y + 1 = 0
(c) 2x - y + 1 = 0
(d) 2x + y - 1 = 0
Answer:

Option (a)

208.
જો f(x) = 3x4 + 4x3 - 12x2 + 12 હોય તો f(x) એ _____ વિધેય છે.
(a) (-∞, -2) અને (0, 1) માં વધતું
(b) (-2, 0) અને (1, ∞) માં વધતું
(c) (-2, 0) અબે (0, 1) માં ઘટતું
(d) (-∞, -2) અને (1, ∞) માં ઘટતું
Answer:

Option (b)

209.
2 મીટર ઊંચાઈનો એક માણસ 6 કિમી/કલાકની અચળ ઝડપે 6 મીટર ઊંચા લાઈટના થાંભલાથી દૂર જઈ રહ્યો છે. તેના પડછાયાની લંબાઈ વધવાનો દર _____ કિમી/કલાક છે.
(a) 2
(b) 3
(c) 32
(d) 6
Answer:

Option (b)

210.
જો y = 4x - 5 એ વક્ર y2 = px3 + q ને (2, 3) આગળ સ્પર્શે તો _____ .
(a) p = 2, q = -7
(b) p = -2, q = 7
(c) p = -2, q = -7
(d) p = 2, q = 7
Answer:

Option (a)

Showing 201 to 210 out of 264 Questions