સંકલનનો ઉપયોગ  MCQs

MCQs of સંકલનનો ઉપયોગ

Showing 31 to 40 out of 105 Questions
31.
પરવલય y = 3x2 અને x = 3y2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 19
(b) 127
(c) 227
(d) 29
Answer:

Option (b)

32.
વક્ર y = 5 sinx, 0  x π2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 5
(b) 10
(c) 52
(d) 20
Answer:

Option (a)

33.
વક્ર y = sin2 x, X-અક્ષ તથા x = -π2 અને x = π2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) π4
(b) π2
(c) π
(d)
Answer:

Option (b)

34.
વક્ર x = 2y - y2નું Y-અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 1
(b) 23
(c) 43
(d) 83
Answer:

Option (c)

35.
વક્ર y = x - 7, X-અક્ષ અને રેખાઓ x = 3, x = 6 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 3
(b) 92
(c) 152
(d) 15
Answer:

Option (c)

36.
પરવલય x2 = 4y અને રેખા y = 6 વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 166
(b) 86
(c) 46
(d) 326
Answer:

Option (a)

37.
વર્તુળ x2 + y2 = a2 અને રેખા x = a2 વડે બનતા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ = _____ .
(a) πa24
(b) a24(π - 2)
(c) a24(π + 4)
(d) a24(π - 1)
Answer:

Option (b)

38.
વક્ર y = x - 1 અને y = 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 12
(b) 1
(c) 32
(d) 2
Answer:

Option (b)

39.
વક્ર xy = 16, X-અક્ષ અને રેખાઓ x =4 અને x = 8 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 8 log 2
(b) 4 log 2
(c) 16 log 2
(d) 32 log 2
Answer:

Option (c)

40.
વક્ર y = tan x, X-અક્ષ અને રેખાઓ x = 0 અને x = π4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) log 2
(b) 32 log 2
(c) 12 log 2
(d) 2 log 2
Answer:

Option (c)

Showing 31 to 40 out of 105 Questions