સંકલનનો ઉપયોગ  MCQs

MCQs of સંકલનનો ઉપયોગ

Showing 21 to 30 out of 105 Questions
21.
રેખાઓ y = -x, y = 2, y = 5 અને Y-અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 32
(b) 72
(c) 212
(d) 292
Answer:

Option (c)

22.
વક્ર y = 6x - x2 અને X-અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 36
(b) 72
(c) 108
(d) 180
Answer:

Option (a)

23.
વક્ર y = sin x, -π2  x  π2 અને X-અક્ષ વડે પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 1
(b) 2
(c) 4
(d) π
Answer:

Option (b)

24.
વક્ર y cos x, π  x  2π અને X-અક્ષ વડે પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) π
(b) 1
(c) 2
(d) 4
Answer:

Option (c)

25.
પરવલય y = 8x2, X-અક્ષ અને રેખા x = 8 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળના રેખા x = a દ્વારા બે સમક્ષેત્ર ભાગ થતા હોય તો a = _____ .
(a) 273
(b) 283
(c) 8
(d) 2103
Answer:

Option (b)

26.
રેખા x = 4y +5 અને રેખાઓ y = 1, y = -1 તથા Y-અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 2
(b) 5
(c) 7
(d) 10
Answer:

Option (d)

27.
પરવલય x2 = 4by અને તેના નાભિલંબ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 4b23
(b) 2b23
(c) 8b23
(d) 16b23
Answer:

Option (c)

28.
પરવલય y = 8x2, X-અક્ષ અને રેખા x = 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 83
(b) 43
(c) 163
(d) 8
Answer:

Option (a)

29.
વક્ર y = (x - 1) x - 1, X-અક્ષ અને રેખાઓ x = -2 તથા x = 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 10
(b) 263
(c) 283
(d) 23
Answer:

Option (c)

30.
વક્ર y = cos X, y = sin x અને π4  x π2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 2 + 1
(b) 2 - 1
(c) 2(2 - 1)
(d) 2(2 + 1)
Answer:

Option (b)

Showing 21 to 30 out of 105 Questions