સંકલનનો ઉપયોગ  MCQs

MCQs of સંકલનનો ઉપયોગ

Showing 11 to 20 out of 105 Questions
11.
રેખા y = 3 - x તથા X-અક્ષ વડે અંતરાલ [0, 3] માં ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 92
(b) 4
(c) 5
(d) 112
Answer:

Option (a)

12.
પરવલય y = x2 અને x = y2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 16
(b) 13
(c) 112
(d) 1
Answer:

Option (b)

13.
વક્ર y = sinx તથા x = 0 અને x = 2π વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (d)

14.
વક્ર y = 3cosx, 0  x  π2, y = 0 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 3
(b) 1
(c) 32
(d) 12
Answer:

Option (a)

15.
વક્ર y = cos2x તથા x = 0 અને x = π વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે
(a) π
(b) π2
(c) 2π
(d) 2
Answer:

Option (b)

16.
વક્ર y=2x તથા રેખાઓ x = 0 અને x = 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 43
(b) 23
(c) 1
(d) 83
Answer:

Option (d)

17.
વક્ર y = 2x - x2 નું X-અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 13
(b) 23
(c) 1
(d) 43
Answer:

Option (d)

18.
રેખા y = 3x, X-અક્ષ અને રેખાઓ x = 1, x = 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 3
(b) 6
(c) 12
(d) 36
Answer:

Option (c)

19.
વક્ર y = |x - 5|, X-અક્ષ અને રેખાઓ x = 0, x = 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 92
(b) 72
(c) 9
(d) 5
Answer:

Option (a)

20.
પરવલય y2 = 4x અનરેખા x = 3 વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 43
(b) 83
(c) 163
(d) 53
Answer:

Option (b)

Showing 11 to 20 out of 105 Questions