ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 81 to 90 out of 184 Questions
81.
જયારે β - નું ઉત્સર્જન થાય છે ત્યારે ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોતર _____
(a) વધે છે .
(b) ઘટે છે .
(c) તેનો તે જ રહે છે .
(d) પહેલા વધે અને પછી ઘટે .
Answer:

Option (b)

82.
ન્યુક્લિયસમાં પ્રોટોન જો ન્યુટ્રોનમાં રૂપાંતરિત થાય તો _____ અને _____ કણો ઉત્સર્જાય છે .
(a) પોઝીટ્રોન, ન્યુટ્રિનો
(b) ઈલેકટ્રોન, એન્ટિન્યુટ્રિનો
(c) α - કણ, β - કણ
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

83.
નીચેનામાંથી રેડિયો - એક્ટિવ વિકિરણોની કઈ શ્રેણી નીચેની ન્યુક્લિયર પ્રક્રિયામાં ઉત્સર્જિત થાય છે ?

XAZ  YAZ+1  KA-4Z-1  MA-4Z-1

(a) β -, α અને γ
(b) β -, γ અને α
(c) α, β - અને γ
(d) γ, α અને β -
Answer:

Option (a)

84.
ln N → t ના આલેખનો ln N અક્ષ પરનો અંત : ખંડ (intersection) _____ હોય છે .
(a) λ
(b) - λ
(c) N0
(d) ln N0
Answer:

Option (d)

85.
પ્લુટોનિયમનો અર્ધઆયુ 24 × 103 yr છે. પ્લુટોનિયમને 72000 yr સુધી સંગ્રહી રાખવામાં આવે, તો પ્લુટોનિયમનો કેટલો ભાગ અવિભંજિત રહેશે ?
(a) 12
(b) 13
(c) 14
(d) 18
Answer:

Option (d)

86.
એક રેડિયો - એક્ટિવ તત્વ માટે વિભંજનનો દર (એક્ટિવિટી) 1017 atom/s છે તેનો અર્ધજીવનકાળ 1445 yr છે, તો આ તત્વમાં પરમાણુઓની સંખ્યા કેટલી હશે ?
(a) 1.44 × 1017
(b) 1.4 × 1017
(c) 6.57 × 1027
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

87.
કોઈ એક ચોક્કસ સમયે રેડિયો - એક્ટિવ તત્વમાં પરમાણુઓની સંખ્યા 2 × 1020 છે અને વિભંજનનો દર 3 × 1010 decay/s છે; જયારે 2 × 1015 જેટલા પરમાણુઓ બાકી રહેશે ત્યારે વિભંજનનો દર _____ decay/s થશે .
(a) 23 × 1010
(b) 0.693 × 3 × 1010
(c) 3 × 105
(d) 3 × 1010
Answer:

Option (c)

88.
એક રેડિયો - એક્ટિવ ન્યુક્લિયસ β - નું ઉત્સર્જન કરે છે, તો જનક અને જનિત ન્યુક્લિયસ _____
(a) આઈસોટોપ્સ કહેવાય .
(b) આઈસોટોન્સ કહેવાય .
(c) આઈસોમર કહેવાય .
(d) આઈસોબાર કહેવાય .
Answer:

Option (d)

89.
રેડિયો - એક્ટિવ તત્વનો અર્ધજીવનકાળ 6 hr છે. 24 hr પછી તેની એક્ટિવિટી 0.01 μCi છે, તો તેની પ્રારંભિક એક્ટિવિટી _____ μCi છે .
(a) 0.04
(b) 0.08
(c) 0.24
(d) 0.16
Answer:

Option (d)

90.
જયારે રેડિયો - એક્ટિવ તત્વ α - કણનું ઉત્સર્જન કરે છે ત્યારે આવર્તકોષ્ટકમાં તે તત્વનું સ્થાન _____
(a) એક સ્થાન નીચું થાય છે .
(b) બે સ્થાન નીચું થાય છે .
(c) ત્રણ સ્થાન નીચું થાય છે .
(d) ચાર સ્થાન નીચું થાય છે .
Answer:

Option (b)

Showing 81 to 90 out of 184 Questions