ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 71 to 80 out of 184 Questions
71.
5 અર્ધજીવનકાળ જેટલા સમય બાદ મૂળ તત્વનો _____ % ભાગ વિભંજિત થયો હશે .
(a) 20
(b) 96.875
(c) 5
(d) 3.125
Answer:

Option (b)

72.
2 hr પછી મૂળ રેડિયો - એક્ટિવ તત્વનો 116 ભાગ અવિભંજિત રહે છે, તો આ તત્વનો અર્ધજીવનકાળ _____ minute છે .
(a) 15
(b) 30
(c) 45
(d) 60
Answer:

Option (b)

73.
એક રેડિયો - એક્ટિવ તત્વનો અર્ધજીવનકાળ 60 minute છે, તો 3 hr દરમિયાન તત્વનો કેટલા ટકા ભાગ વિભંજિત થયો હશે ?
(a) 12.5 %
(b) 87.5 %
(c) 8.5 %
(d) 25.1 %
Answer:

Option (b)

74.
કોઈ એક ક્ષણે બે જુદા જુદા રેડિયો - એક્ટિવ તત્વનો જથ્થો 2 : 1 ના પ્રમાણમાં છે. તેમના અર્ધજીવનકાળ અનુક્રમે 12 hr અને 16 hr છે, તો 2 day પછી તેમના જથ્થાનું પ્રમાણ _____ હશે .
(a) 1 : 1
(b) 2 : 1
(c) 1 : 2
(d) 1 : 4
Answer:

Option (a)

75.
રેડિયમનો અર્ધજીવનકાળ 1620 yr છે અને તેનો પરમાણુભારાંક 226 છે. તેના 1 g નમૂનામાંથી દર સેકન્ડે વિભંજન પામતા પરમાણુઓની સંખ્યા કેટલી હશે ?
(a) 3.61 × 1010
(b) 3.6 × 1012
(c) 3.1 × 1015
(d) 31.1 × 1015
Answer:

Option (a)

76.
Cd11548 ન્યુક્લિયસમાંથી બે β- નું ક્રમિક ઉત્સર્જન થવાથી અંતિમ ન્યુક્લિયસ _____ મળે .
(a) Pa11546
(b) In11449
(c) Sn11350
(d) Sn11550
Answer:

Option (d)

77.
t = 0 સમયે રેડિયો - એક્ટિવ તત્વનું દળ 1 mg છે. 2 hr પછી આ તત્વનું 0.25 mg દળ અવિભંજિત રહે છે, તો આ તત્વનો સરેરાશ જીવનકાળ _____ hr છે .
(a) 0.693
(b) 10.693
(c) 0.693 × 2
(d) 0.693 ×14
Answer:

Option (b)

78.
રેડીયો - એક્ટિવ તત્વના નમૂનામાં ન્યુક્લિયસોની સંખ્યા 4 × 1016 છે. અર્ધજીવનકાળનું મૂલ્ય 10 day છે, તો 30 day માં વિભંજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા _____ છે .
(a) 0.5 × 1016
(b) 2 × 1016
(c) 3.5 × 1016
(d) 1 × 1016
Answer:

Option (c)

79.
XAZ ન્યુક્લિયસ એક α - કણ અને બે β - કણનું ઉત્સર્જન કરે, તો બનતું નવું ન્યુક્લિયસ _____ .
(a) Y1  A-4Z-1
(b) Y2  A-4Z-2
(c) Y3  A-4Z-4
(d) Y4  A-4Z
Answer:

Option (d)

80.
β - ના ઉત્સર્જન વખતે _____
(a) પરમાણુમાંનો ઈલેકટ્રોન બહાર છટકી જાય છે .
(b) ઈલેકટ્રોન જે ન્યુક્લીયસમાં હાજર છે તે બહાર છટકી જાય છે .
(c) ન્યુક્લીયસમાંનો ન્યુટ્રોન વિભંજન પામી ઈલેકટ્રોન ઉત્સર્જે છે .
(d) ન્યુક્લિયસની બંધન - ઉર્જાનો અમુક ભાગ ઈલેકટ્રોનમાં રૂપાંતરિત થાય છે .
Answer:

Option (c)

Showing 71 to 80 out of 184 Questions