ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 101 to 110 out of 184 Questions
101.
A રેડિયો - એક્ટિવ તત્વનો અર્ધજીવનકાળ 2 day છે. A તત્વનું વિભંજન થવાથી નવું તત્વ B બને છે. A તત્વનું પ્રારંભિક દળ 12 g છે, તો 4 day પછી A તત્વ અને B તત્વના અનુક્રમે દળ _____ .
(a) 3 g અને 9 g
(b) 6 g અને 6 g
(c) 12 g અને 0 g
(d) 9 g અને 3 g
Answer:

Option (a)

102.
રેડિયો - એક્ટિવ તત્વનો અર્ધજીવનકાળ 20 minute છે. આ તત્વનું 20 % તત્વ t1 સમયમાં વિભંજન પામે છે તેમજ આ તત્વનું 80 % તત્વ t2 સમયમાં વિભંજન પામે છે, તો t2 - t1 = _____ minute .
(a) 25
(b) 30
(c) 40
(d) 20
Answer:

Option (c)

103.
સ્થિર રહેલું U238 ન્યુક્લિયસ α - કણનું ઉત્સર્જન કરીને વિભંજન પામે છે; α - કણનો વેગ u હોય, તો બાકી રહેલ ન્યુક્લિયસની રિકોઈલ ઝડપ કેટલી હશે ?
(a) - 4u238
(b) 4u238
(c) - 4u234
(d) 4u234
Answer:

Option (c)

104.
એક નમૂનાની રેડિયો - એક્ટિવિટી t1 સમયે x અને t2 સમયે y છે. જો આ નમૂનાનો સરેરાશ જીવનકાળ τ હોય, તો (t2 - t1) સમયમાં વિભંજિત પામતા પરમાણુઓની સંખ્યા _____ છે .
(a) (x - y)
(b) (x - y) / τ
(c) (x - y) τ
(d) x t1 - y t2
Answer:

Option (c)

105.
X ન્યુક્લિયસનો પરમાણુદળાંક 220 છે. તેનું વિભંજન α - કણના ઉત્સર્જન દ્વારા થાય છે. જો આ પ્રકિયાનું Q મૂલ્ય 5.5 MeV હોય, તો α - કણની ગતિ - ઊર્જા આશરે કેટલી હશે ?
(a) 5.5 MeV
(b) 5.4 MeV
(c) 5.3 MeV
(d) 5.1 MeV
Answer:

Option (b)

106.
કેટલાક પરંપરિત રૂપાંતરણોમાં પ્રારંભિક તત્વ XAZ અને અંતિમ તત્વ Y A'Z'  છે. આ દરમિયાન ઉત્સર્જિત α અને β કણોની સંખ્યા અનુક્રમે નીચેનામાંથી ક્યાં સૂત્રો દ્વારા મળે ?
(a) A-A'4 , (Z'-Z) + A-A'2
(b) Z-Z'2 ,A-A'4
(c) A-A'2, Z-Z'4 
(d) A-A'4, Z-Z'2 
Answer:

Option (a)

107.
X23290 રેડિયો - એક્ટિવ તત્વમાંથી અમુક α - કણો તેમજ β - કણો ઉત્સર્જાય છે. પરિણામે અંતિમ સ્થાયી નીપજ જો Y20882 હોય, તો આ પ્રકિયા દરમિયાન ઉત્સર્જાયેલા α - કણો અને β - કણોની સંખ્યા અનુક્રમે _____ અને _____ હશે .
(a) 6, 3
(b) 6, 4
(c) 5, 5
(d) 4, 6
Answer:

Option (b)

108.
એક રેડિયો - આઈસોટોપનો અર્ધજીવનકાળ 5 yr છે. 15 yr માં આપેલ તત્વનો _____ ભાગ વિભંજિત થશે .
(a) 1
(b) 23
(c) 78
(d) 58
Answer:

Option (c)

109.
એક રેડિયો - એક્ટિવ તત્વની t1 સમયે એક્ટિવિટી R1 છે અને t2 સમયે એક્ટિવિટી R2 છે (t2 > t1). જો રેડિયો - એક્ટિવ તત્વનો સરેરાશ જીવનકાળ τ હોય, તો _____
(a) R1t1 = R2 t2
(b) R1-R2t2-t1 = અચળ
(c) R2 = R1expt1-t2τ
(d) R2 = R1expt1τt2
Answer:

Option (c)

110.
R88a228 રેડિયો - એક્ટિવ આઈસોટોપમાંથી 3 α - કણો અને 1 β - - કણ ઉત્સર્જાય છે, તો નીપજ તરીકે અંતિમ આઈસોટોપ કયું હશે ?
(a) X22884
(b) X22286
(c) X21683
(d) X21583
Answer:

Option (c)

Showing 101 to 110 out of 184 Questions