ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 181 to 184 out of 184 Questions
181.
એક રેડિયો આઈસોટોપનો ક્ષય - નિયતાંક λ છે. જો t1 અને t2 સમયે અનુક્રમે એક્ટિવિટી A1 અને A2 હોય તો (t1 - t2) સમયમાં ક્ષય પામતાં ન્યુક્લિયસોની સંખ્યા _____
(a) λ(A1 - A2)
(b) A1t1 - A2t2
(c) A1 - A2
(d) A1-A2λ
Answer:

Option (d)

182.
એક રેડિયોએક્ટિવ આઈસોટોપ 'X' નો અર્ધજીવનકાળ 50 વર્ષ છે. તે ક્ષય પામતાં સ્થિર 'Y' તત્વમાં રૂપાંતરિત થાય છે. ખડકના નમૂનામાં બંને તત્વ 'X' અને 'Y' નો ગુણોતર (પ્રમાણ) 1 : 15 છે, તો ખડકનું આયુષ્ય અંદાજે _____ હશે.
(a) 150 વર્ષ
(b) 200 વર્ષ
(c) 250 વર્ષ
(d) 100 વર્ષ
Answer:

Option (b)

183.
એક રિએક્ટરમાં U235 નું વિભંજન થતાં મળતો પાવર 1000 kW છે, તો દર કલાકે U235 નું કેટલું દળ ક્ષય પામશે ?
(a) 10 માઈક્રોગ્રામ
(b) 20 માઈક્રોગ્રામ
(c) 40 માઈક્રોગ્રામ
(d) 1 માઈક્રોગ્રામ
Answer:

Option (c)

184.
એક નમૂનામાં બે ન્યુક્લિયસ P અને Q ક્ષય પામતાં એક સ્થિર ન્યુક્લિયસ R બને છે. t = 0 સમયે P માં ન્યુક્લિયસની સંખ્યા 4N0 અને Q માં N0 છે. P નો અર્ધજીવનકાળ (R ના રૂપાંતર માટે) 1 મિનિટ અને Q નો 2 મિનિટ છે. પ્રારંભે R માં ન્યુક્લિયસની સંખ્યા ન હતી. જયારે P અને Q માં ન્યુક્લિયસની સંખ્યા એકસરખી થાય ત્યારે નમૂનાના R માં ન્યુક્લિયસની સંખ્યા _____ થશે.
(a) 3N0
(b) 9N02
(c) 5N02
(d) 2N0
Answer:

Option (b)

Showing 181 to 184 out of 184 Questions