ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 111 to 120 out of 184 Questions
111.
At215 નો અર્ધજીવનકાળ 100 μs છે. આપેલ નમૂનામાં 215 mg At215 છે, તો આ નમૂનાની પ્રારંભિક એક્ટિવિટી આશરે _____ Bq હશે .
(a) 102
(b) 3 × 1010
(c) 4.17 × 1024
(d) 1.16 × 105
Answer:

Option (c)

112.
60 sમાં એક રેડિયો - એક્ટિવ તત્વની એક્ટિવિટી તેની પ્રારંભિક એક્ટિવિટી કરતાં 164 ગણી થાય છે, તો આ તત્વનો અર્ધજીવનકાળ _____ s હશે .
(a) 5
(b) 10
(c) 20
(d) 30
Answer:

Option (b)

113.
1 Ci એક્ટિવિટી ધરાવતા U23492 નો અર્ધજીવનકાળ 2.5 × 1010 yr છે, તો આપેલ આ નમૂનાનું દળ કેટલું હશે ?
(a) 163.8 × 105 g
(b) 1.438 × 10-11 g
(c) 3.7 × 10-10 g
(d) 3.7 × 1010 g
Answer:

Option (a)

114.
એક નમૂનાના રેડિયો - એક્ટિવ તત્વનું દળ m, ક્ષય - નિયતાંક λ અને પરમાણુભાર M છે. નમૂનાની પ્રારંભિક એક્ટિવિટી _____ હશે . ( NA = એવોગેડ્રો અંક)
(a) λm
(b) λmM
(c) λmNAM
(d) m NAeλ
Answer:

Option (c)

115.
5 અર્ધજીવનકાળના અંતે રેડિયો - એક્ટિવ તત્વનો કેટલો ભાગ (ટકામાં) અવિભંજિત રહ્યો હશે ?
(a) 31 %
(b) 3.125 %
(c) 0.3 %
(d) 1 %
Answer:

Option (b)

116.
એક રેડિયો - એક્ટિવ તત્વનું અર્ધઆયુ 5 min છે, તો 20 min માં તત્વનો _____ % ભાગ અવિભંજિત રહેશે .
(a) 93.75
(b) 75
(c) 25
(d) 6.25
Answer:

Option (d)

117.
Pu24194 નું વિભંજન થતાં એક પછી એક એમ શ્રેણીબંધ રેડિયો - એક્ટિવ તત્વો ઉત્પન્ન થતાં જાય છે. છેવટે આ શ્રેણી, કુલ 8 α - કણો અને 5 β - કણો ઉત્સર્જીને કોઈ સ્થિર તત્વ પર વિરામ પામે છે, તો આ સ્થિર તત્વ _____ છે.
(a) Bi20983
(b) Pb20982
(c) Se20582
(d) Mg20182
Answer:

Option (a)

118.
નીચેનામાંથી સાચો ઉતર પસંદ કરો :

1. α- કણોનો વર્ણપટ મળી શકે નહિ .:

2. β - કણોનો વર્ણપટ સતત છે.
(a) 1 સાચું પણ 2 ખોટું
(b) 2 સાચું પણ 1 ખોટું
(c) 2 સાચું
(d) 1 સાચું
Answer:

Option (b)

119.
α - કણના દળ અને વિધુતભારના ડયુટેરોનના દળ અને વિધુતભાર સાથેના ગુણોતર અનુક્રમે કેટલા હશે ?
(a) 2, 2
(b) 12, 12
(c) 2, 4
(d) 4, 2
Answer:

Option (a)

120.
1 monthનું અર્ધઆયુ ધરાવતા રેડિયો - એક્ટિવ નમૂનાની એક્ટિવિટી હમણાં 2 μCi છે. તેની એક્ટિવિટી 2 month અગાઉ કેટલી હશે ?
(a) 0.5 μCi
(b) 1 μCi
(c) 4 μCi
(d) 8 μCi
Answer:

Option (d)

Showing 111 to 120 out of 184 Questions