1. |
ન્યુક્લિયસ અનુક્રમે કેટલા પ્રોટોન, ન્યુટ્રોન અને ન્યુક્લિયોનનું બનેલું છે?
|
||||||||
Answer:
Option (c) |
2. |
અને માંથી ના અનુક્રમે આઈસોટોપ, આઈસોટોન અને આઈસોબાર ન્યુક્લિયસ ક્યા છે ?
|
||||||||
Answer:
Option (a) |
3. |
જો અને ન્યુક્લિયસોની ત્રિજ્યાઓ અનુક્રમે R1 અને R2 હોય, તો = _____ .
|
||||||||
Answer:
Option (b) |
4. |
ડ્યુટેરોન ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન−ઊર્જા 1.1 MeV અને ન્યુક્લિયસ માટે તે 7 MeV છે. જો બે ડ્યુટેરોન ન્યુક્લિયસ ભેગાં મળી ન્યુક્લિયસની રચના કરે, તો ઉત્પન્ન થતી ઊર્જા કેટલી હશે ?
|
||||||||
Answer:
Option (b) |
5. |
ન્યુક્લિયસ નૈસર્ગિક રીતે રેડિયો-એક્ટીવ હોય તે માટેની જરૂરી અને પર્યાપ્ત શરત કઈ છે?
|
||||||||
Answer:
Option (d) |
6. |
ની સાપેક્ષ આયનીકરણશક્તિની બાબતમાં નીચેનામાંથી કયું સત્ય છે ?
|
||||||||
Answer:
Option (a) |
7. |
રેડિયો-ઍક્ટિવ તત્વના જીવનકાળ દરમિયાન જેમ સમય વ્યતીત થાય તેમ તેના ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે અને તે સાથે _____ .
|
||||||||
Answer:
Option (c) |
8. |
એક રેડિયો-એક્ટિવ તત્વનો અર્ધ-આયુ 5 min છે, તો 20 minને અંતે તેનો _____ ટકા જથ્થો અવિભંજિત રહેશે.
|
||||||||
Answer:
Option (d) |
9. |
3 અર્ધ-આયુ જેટલા સમયને અંતે (a) રેડિયો-એક્ટિવ તત્વની એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટીના કેટલા ગણી હશે ? અથવા (b) તેનું દળ પ્રારંભિક દળના કેટલા ગણું હશે? અથવા (c) ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યાના કેટલા ગણી હશે ?
|
||||||||
Answer:
Option (d) |
10. |
નું વિભંજન થતાં ઉત્પન્ન થતું તત્વ પણ રેડિયો−એક્ટિવ હોય વિભંજન પામે છે . આવી પરંપરામાં કુલ 8 −કણો અને 5 −કણો ઉત્સર્જન પામીને ક્રિયા વિરામ પામે છે તો ઉત્પન્ન થયેલું અંતિમ તત્વ કયું હશે ?
|
||||||||
Answer:
Option (a) |