ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 41 to 50 out of 184 Questions
41.
ધારો કે બે C126 ન્યુક્લિયસો એકબીજામાં Fuse થઈને Mg2412 બનાવે છે. શું આ પ્રકિયા શક્ય છે ? શાથી ?

 (C126 ન્યુક્લિયસનું દળ = 12.000000 u Mg2412 ન્યુક્લિયસનું દળ = 23.985042 u)

(a) હા, કારણ કે અહીં દળ - ક્ષતિ ધન છે .
(b) હા, કારણ કે અહીં દળ - ક્ષતિ ઋણ છે .
(c) ના, કારણ કે અહીં દળ - ક્ષતિ ધન છે .
(d) ના, કારણ કે અહીં દળ - ક્ષતિ ઋણ છે .
Answer:

Option (a)

42.
ઈલેકટ્રોન અને પોઝીટ્રોનના સ્થિર દળને સમતુલ્ય ઊર્જા 0.51 MeV છે. જયારે તેઓ ભેગા મળીને γ - વિકિરણ ઉત્પન્ન કરે છે ત્યારે તેની તરંગલંબાઈ/તરંગલંબાઈઓ _____ .
(a) 0.012 Å
(b) 0.024 Å
(c) 0.012 Å થી ∞ સુધીની
(d) 0.024 Å થી ∞ સુધીની
Answer:

Option (a)

43.
પરમાણુનું કદ , ન્યુક્લિયસના કદ કરતાં _____ ગણું છે .
(a) 105
(b) 1010
(c) 1015
(d) 101
Answer:

Option (c)

44.
પ્રોટોનનું દળ 1.0073 u છે અને ન્યુટ્રોનનું દળ 1.0087 u છે, તો He42 ન્યુક્લિયસની બંધન - ઊર્જા _____ છે .

 (હિલિયમ ન્યુક્લિયસનું દળ 4.0015 u છે.)

(a) 0.0305 erg
(b) 28.4 MeV
(c) 0.061 u
(d) 0.0305 J
Answer:

Option (b)

45.
એક ન્યુક્લિયસ બે ટુકડાઓમાં વિભાજીત થાય છે. આ ટુકડાઓની ત્રિજ્યા 1 : 2 ના પ્રમાણમાં છે, તો તેમના વેગનો ગુણોત્તર _____ છે .
(a) 8 : 1
(b) 6 : 1
(c) 4 : 1
(d) 2 : 1
Answer:

Option (a)

46.
યુરેનિયમ ન્યુક્લિયસનું દળ તેના કદ સાથે કઈ રીતે બદલાય છે ?
(a)  m ∞ V
(b) m ∞ 1V
(c) m ∞ V12
(d) m ∞ V2
Answer:

Option (a)

47.
નીચેનામાંથી કોની બંધન - ઊર્જા પ્રતિન્યુક્લિયોન વધુ હોય છે ?
(a) He42
(b) Fe5626
(c) Ba14156
(d) U23592
Answer:

Option (b)

48.
બે ડયુટેરોન ભેગા મળવાથી (સંલયન થવાથી) હિલિયમ ન્યુક્લિયસ બને છે અને ઊર્જા E મુક્ત થાય છે, તો હિલિયમ ન્યુક્લિયસનું દ્રવ્યમાન _____ હશે .
(a) m + Ec2
(b) 2m + Ec2
(c) Emc2
(d) 2m - Ec2
Answer:

Option (d)

49.
O168 નું BEA નું મૂલ્ય 7.99 MeV અને O178 નું BEA નું મૂલ્ય 7.95 MeV છે, તો O178 માંથી એક ન્યુટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા _____ MeV હશે .
(a) 7.31
(b) 0.06
(c) 15.94
(d) 0.04
Answer:

Option (a)

50.
ડયુટેરોન H21 માટે ન્યુક્લિયોનદીઠ બંધન - ઊર્જા 1.1 MeV અને He42 માટે આ ઊર્જા 7 MeV છે. જો બે ડયુટેરોન ભેગા મળી He42 ની રચના કરે, તો ઉત્પન્ન થતી ઊર્જા _____ MeV .
(a) 13.9
(b) 26.9
(c) 23.6
(d) 19.2
Answer:

Option (c)

Showing 41 to 50 out of 184 Questions