| 111. | 
                                 
                                    At215 નો અર્ધજીવનકાળ 100 μs છે. આપેલ નમૂનામાં 215 mg At215 છે, તો આ નમૂનાની પ્રારંભિક એક્ટિવિટી આશરે _____ Bq હશે .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 112. | 
                                 
                                    60 sમાં એક રેડિયો - એક્ટિવ તત્વની એક્ટિવિટી તેની પ્રારંભિક એક્ટિવિટી કરતાં  ગણી થાય છે, તો આ તત્વનો અર્ધજીવનકાળ _____ s હશે .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 113. | 
                                 
                                    1 Ci એક્ટિવિટી ધરાવતા  નો અર્ધજીવનકાળ 2.5 × 1010 yr છે, તો આપેલ આ નમૂનાનું દળ કેટલું હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 114. | 
                                 
                                    એક નમૂનાના રેડિયો - એક્ટિવ તત્વનું દળ m, ક્ષય - નિયતાંક λ અને પરમાણુભાર  M છે. નમૂનાની પ્રારંભિક એક્ટિવિટી _____ હશે .     ( NA = એવોગેડ્રો અંક)
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 115. | 
                                 
                                    5 અર્ધજીવનકાળના અંતે રેડિયો - એક્ટિવ તત્વનો કેટલો ભાગ (ટકામાં) અવિભંજિત રહ્યો હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 116. | 
                                 
                                    એક રેડિયો - એક્ટિવ તત્વનું અર્ધઆયુ 5 min છે, તો 20 min માં તત્વનો _____ % ભાગ અવિભંજિત રહેશે .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 117. | 
                                 
                                     નું વિભંજન થતાં એક પછી એક એમ શ્રેણીબંધ રેડિયો - એક્ટિવ તત્વો ઉત્પન્ન થતાં જાય છે. છેવટે આ શ્રેણી, કુલ 8 α - કણો અને 5 β - કણો ઉત્સર્જીને કોઈ સ્થિર તત્વ પર વિરામ પામે છે, તો આ સ્થિર તત્વ _____ છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 118. | 
                                 
                                    નીચેનામાંથી સાચો ઉતર પસંદ કરો :1. α- કણોનો વર્ણપટ મળી શકે નહિ .:2. β - કણોનો વર્ણપટ સતત છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 119. | 
                                 
                                    α - કણના દળ અને વિધુતભારના ડયુટેરોનના દળ અને વિધુતભાર સાથેના ગુણોતર અનુક્રમે કેટલા હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 120. | 
                                 
                                    1 monthનું અર્ધઆયુ ધરાવતા રેડિયો - એક્ટિવ નમૂનાની એક્ટિવિટી હમણાં 2 μCi છે. તેની એક્ટિવિટી 2 month અગાઉ કેટલી હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  |