ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 131 to 140 out of 184 Questions
131.
નીચેની ન્યુક્લિયર પ્રક્રિયામાં K એટલે _____ .

He42 + XAZ  YA+3Z+2 + K
(a) ઈલેકટ્રોન
(b) પોઝીટ્રોન
(c) પ્રોટોન
(d) ન્યુટ્રોન
Answer:

Option (d)

132.
એક U23592 ના વિખંડન (ફિશન ) દરમિયાન ઉત્પન્ન થતી ઊર્જા 200 MeV છે, તો ન્યુક્લિયર રિએક્ટરમાં 5 W જેટલો પાવર ઉત્પન્ન થાય એટલા માટે U23592 ના ફિશનનો દર _____ s-1 હશે .
(a) 1.56 × 1010
(b) 1.56 × 1011
(c) 1.56 × 1016
(d) 1.56 × 1017
Answer:

Option (b)

133.
તારાપુરના વીજળીમથકની વિધુત ઉત્પન્ન કરવાની ક્ષમતા 200 MW છે, તો 1 દિવસમાં આ મથકમાં ઉત્પન્ન થતી ઊર્જા _____ હશે .
(a) 200 MW
(b) 200 J
(c) 4800 × 106 J
(d) 1728 × 1010 J
Answer:

Option (d)

134.
એક થર્મોન્યુક્લિયર પ્રકિયામાં 1 g હાઈડ્રોજન 0.993 g હિલિયમમાં ફેરવાય છે, તો આ પ્રકિયામાં છૂટી પડતી ઊર્જા _____ J હશે .
(a) 63 × 107
(b) 63 × 1010
(c) 63 × 1014
(d) 63 × 1020
Answer:

Option (b)

135.
ન્યુક્લિયર પ્રકિયા X (nα) Li73 માં X ન્યુક્લિયસ નીચેનામાંથી કયું છે ?
(a) He42
(b) B105
(c) B95
(d) Be114
Answer:

Option (b)

136.
Ne2210 ન્યુક્લિયસઉર્જાનું શોષણ કરીને બે α - કણ અને એક અજ્ઞાત ન્યુક્લિયસમાં વિભંજિત થાય છે, તો આ અજ્ઞાત ન્યુક્લિયસ _____ છે .
(a) નાઈટ્રોજન
(b) કાર્બન
(c) બોરોન
(d) ઓક્સિજન
Answer:

Option (b)

137.
જયારે U23592 નું ફિશન થાય છે ત્યારે તેના મૂળ દળનું 0.1 % દળ ઊર્જામાં રૂપાંતરિત થાય છે. જો 1 kg દળનું ફિશન થાય, તો કેટલી ઊર્જા ઉત્પન્ન થશે ?
(a) 9 × 1013 J
(b) 9 × 1012 J
(c) 9 × 1011 J
(d) 9 × 1010 J
Answer:

Option (a)

138.
H11 + H11 + H21  X + e0+1 + ઊર્જા

આ ન્યુક્લિયર પ્રકિયામાં ઉત્સર્જિત કણ _____
(a) ન્યુટ્રોન
(b) પ્રોટોન
(c) α - કણ
(d) ન્યુટ્રિનો
Answer:

Option (c)

139.
ન્યુક્લિયર રિએક્ટરમાં નીચેનામાંથી કયું દ્રવ્ય મોડરેટર તરીકે વપરાય છે ?
(a) યુરેનિયમ
(b) ભારે પાણી
(c) કેડમિયમ
(d) પ્લુટોનિયમ
Answer:

Option (b)

140.
ન્યુક્લિયર પ્રકિયામાં _____ સંરક્ષણ થાય છે .
(a) માત્ર દળનું
(b) માત્ર ઊર્જાનું
(c) માત્ર વેગમાનનું
(d) આપેલ તમામ
Answer:

Option (d)

Showing 131 to 140 out of 184 Questions