91. |
ટ્રીશિયમ(અર્ધઆયુ 12.5 વર્ષ) ના લીધે દવાના એક જૂના નમૂનાની રેડિયો - એક્ટિવિટી હાલમાં ખરીદેલ બોટલ કે જેના ઉપર '7 વર્ષ જૂની' નું લેબલ છે. તેના કરતાં આશરે 3 % જેટલી જ જણાયછે, તો આ નમૂનો ચોક્કસ રીતે કેટલા વર્ષો પહેલા બનાવેલ હશે ?
|
||||||||
Answer:
Option (a) |
92. |
સરેરાશ જીવનકાળ જેટલા સમયમાં રેડિયો - એક્ટિવ તત્વનો વિભંજિત ભાગ _____ છે .
|
||||||||
Answer:
Option (c) |
93. |
એક સરેરાશ જીવનકાળ જેટલા સમયમાં રેડિયો - એક્ટિવ તત્વનો કેટલો ભાગ (ટકામાં) વિભંજિત થશે ? (e = 2.718)
|
||||||||
Answer:
Option (b) |
94. |
At215 નો અર્ધજીવનકાળ 100 μs છે. તેની એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટીના સોળમાં ભાગની થવા માટે લાગતો સમય _____ μs છે .
|
||||||||
Answer:
Option (a) |
95. |
નીચેનામાંથી કયું પ્રકિયા સમીકરણ γ - ઉત્સર્જનની ઘટના રજૂ કરે છે ?
|
||||||||
Answer:
Option (c) |
96. |
Z = 92 પરમાણુક્રમાંક ધરાવતું ન્યુક્લિયસ નીચે દર્શાવ્યા મુજબની શ્રેણીમાં રેડિયો - એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન કરે છે, તો અંતિમ ન્યુક્લિયસનો પરમાણુકમાંક _____ છે .
α, β -, β -, α, α, α, α, α, β -, β -, α, β +, β +, α
|
||||||||
Answer:
Option (c) |
97. |
16 g દળ ધરાવતું રેડિયો - એક્ટિવ તત્વ વિભંજન પામે છે. 120 day બાદ તેનું દળ 1 g રહે છે, તો આ તત્વનો અર્ધજીવનકાળ _____ day છે .
|
||||||||
Answer:
Option (c) |
98. |
કોઈ એક સમયે રેડિયો - એક્ટિવ તત્વનો વિભંજનનો દર 5000 decay/minute છે. 5 minute બાદ તેની એક્ટિવિટી 1250 decay/minute થાય છે, તો આ તત્વનો ક્ષય - નિયતાંક _____ (minute)-1 છે .
|
||||||||
Answer:
Option (b) |
99. |
t = 0 સમયે રેડિયો - એક્ટિવ તત્વનું દળ 10 g છે, બે સરેરાશ જીવનકાળ જેટલા સમય બાદ તેનું આશરે દળ કેટલું હશે ?
|
||||||||
Answer:
Option (d) |
100. |
રેડિયો - એક્ટિવ તત્વનો અર્ધજીવનકાળ 1 hr છે. 4 hr બાદ તત્વનો કેટલો ભાગ અવિભંજિત રહેશે ?
|
||||||||
Answer:
Option (b) |