ગતિમાન વીજભાર અને ચુંબકત્વ  MCQs

MCQs of ગતિમાન વીજભાર અને ચુંબકત્વ

Showing 31 to 40 out of 115 Questions
31.
25 Ω અવરોધવાળા ગૅલ્વેનોમિટર સાથે 2.5 Ωનો શંટ જોડવામાં આવ્યો છે, તો કુલ પ્રવાહ Iનો કેટલામાં ભાગનો પ્રવાહ ગૅલ્વેનોમિટરમાંથી પસાર થશે ?
(a) IGI=111
(b) IGI=110
(c) IGI=19
(d) IGI=211
Answer:

Option (a)

32.
ચલિત-ક્લિક્તિ ગૅલ્વેનોમિટરની સંવેદિતા (sensitivity) વધારવા માટે નીચેનામાંથી કઈ રાશિ ઘટાડવી જોઈએ ?
(a) તેની રચનામાં વપરાયેલ ચુંબકોની પ્રબળતા
(b) તેની રચનામાં વપરાયેલ સ્પ્રિંગોનો અસરકારક વળ-અચળાંક
(c) તેના ગૂંચળામાંના આંટાઓની સંખ્યા
(d) તેના ગૂંચળાના સમતલનું ક્ષેત્રફળ
Answer:

Option (b)

33.
એકસમાન વૉલ્ટેજક્ષમતા(રેન્જ)વાળા ત્રણ વૉલ્ટમિટરોના અવરોધ અનુક્રમે 10,000 Ω; 8,000 Ω અને 4,000 Ω છે. આમાંથી સારામાં સારું વૉલ્ટમિટર એ છે કે જેનો અવરોધ _____ છે.
(a) 10,000 Ω
(b) 8,000 Ω
(c) 4,000 Ω
(d) ત્રણેય એકસરખા પ્રમાણમાં સારા
Answer:

Option (a)

34.
2.0 m લંબાઈના સુરેખ તારમાંથી 1 ampereનો પ્રવાહ પસાર કરેલ છે. વાયરની અક્ષ પર તેના કોઈ એક છેડેથી 3 m અંતરે આવેલા બિંદુએ ઉદભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?
(a) μ02π
(b) μ04π
(c) μ08π
(d) શૂન્ય
Answer:

Option (d)

35.
અનંત લંબાઈના વીજપ્રવાહધારિત સુરેખ તારની અક્ષથી લંબ અંતરે 10 cm આવેલા બિંદુએ ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 10-5 Wb/m2 છે. તો, વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે ?
(a) 5 A
(b) 10 A
(c) 500 A
(d) 1000 A
Answer:

Option (a)

36.
એક અતિ લાંબા વહાક્તાર Z-અક્ષ પર રહીને ઋણ Z દિશામાં પ્રવાહનું વહન કરે છે . તો XY સમતલમાં (x, y) બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો સદિશ_____છે.
(a) μ0Iy i^ - x j^2πx2 + y2 
(b) μ0Ix i^ + y j^2πx2 - y2 
(c) μ0Ix i^ - y j^2πx2 + y2 
(d) μ0Ix i^ + y j^2πx2 + y2 
Answer:

Option (a)

37.
બે સમાંતર તાર A અને B માંથી અનુક્રમે I1 અને I2 પ્રવાહ વહે છે. (I2 < I1) બે તારમાંથી જયારે I1 અને I2 સમાન દિશામાં વહે છે ત્યારે બે તાર વચ્ચેના મધ્યબિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 10 μT છે અને જયારે પ્રવાહ બંને તારમાં વિરુદ્ધ દિશામાં વહે છે ત્યારે મધ્યબિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 30 μT મળે છે, તો I1I2 =_____મળે.
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (b)

38.
એક સુરેખ વિદ્યુતપ્રવાહધારિત તારમાંથી 5A નો પ્રવાહ વહે છે. તારના લંબદ્રીભાજક પર 10 cm અંતરે આવેલ બિંદુ, પર તારના બંને છેડા સાથે જોડતી રેખા સાથે 60 નો ખૂણો બનાવે છે, તો આ બિંદુએ ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર _____ T હશે.
(a) 0
(b) 3.98μ0
(c) 39.8μ0
(d) શૂન્ય
Answer:

Option (b)

39.
l લંબાઈના સુરેખ વાહકતરમાં I પ્રવાહ વહે છે તો તારના એક છેડેથી l લંબઅંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય_____
(a) 2μ0Iπl
(b) μ0I4πl
(c) 2μ0I8πl
(d) μ0I22πl
Answer:

Option (c)

40.
0.1 m ત્રિજ્યા અને 2 આંટા ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાંથી 14πA નો વિદ્યુતપ્રવાહ પસાર કરતા ગૂંચળાના કેન્દ્ર પર ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર_____છે.
(a) 10 × 10-6T
(b) 0.1 × 10-6T
(c) 1 × 10-6T
(d) 0.01 × 10-6T
Answer:

Option (c)

Showing 31 to 40 out of 115 Questions