ગતિમાન વીજભાર અને ચુંબકત્વ  MCQs

MCQs of ગતિમાન વીજભાર અને ચુંબકત્વ

Showing 51 to 60 out of 115 Questions
51.
105 ms-1 ના વેગથી ધન X-દિશામાં 10-12 C ના વિદ્યુતભાર પર ચુંબકીય ક્ષેત્રના લીધે Y-દિશામાં 10-10 N નું બળ લાગતું હોય તો લઘુતમ ચુંબકીય ક્ષેત્ર_____
(a) 10-3 T ઋણ I દિશામાં
(b) 103 T ધન I દિશામાં
(c) 10-15 T ઋણ I દિશામાં
(d) 6.25 x 103 T ઋણ I દિશામાં
Answer:

Option (a)

52.
5 મીટર લંબાઈના સુરેખ તારમાંથી 4 A નો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આ તારને કેટલું મૂલ્ય ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે 300 નો કોણ બનાવે તેમ મૂકતાં તાર પર 1000 N નું બળ લાગશે ?
(a) 50 T
(b) 100 T
(c) 150 T
(d) 200 T
Answer:

Option (b)

53.
એક પ્રોટોન 10i^ ના વેગથી 10k^ વોલ્ટ/મીટરવાળા વિદ્યુતક્ષેત્ર અને 5 j^ ટેસ્લાવાળા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો તેના પર લાગતું લોરેન્ટઝ બળ_____N થશે.
(a) 96 ×10-19 k^
(b) 8×10-20 i^
(c) 1.6×10-19 j^
(d) 3.2×10-19 k^
Answer:

Option (a)

54.
તાંબામાં એક ઘનમીટર દીઠ 8 x 1028 વાહક ઈલેક્ટ્રોન હોય છે. 4.0 x 10-3T ના ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે 1m લંબાઈવાળા અને 8 x 10-6m2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વિદ્યુતપ્રવાહધારિત તાંબાના તાર પર 8.0 x 10-2 Nનું બળ લાગે છે, તો આ તારમાં મુક્ત ઈલેક્ટ્રોનનો ડ્રિફટવેગ=_____
(a) 3 x 104ms-1
(b) 2 x 104ms-1
(c) 2 x 10-4ms-1
(d) 4 x 10-4ms-1
Answer:

Option (c)

55.
એક 2 MeV ઊર્જા ધરાવતો પ્રોટોન 5 T વાળા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. તો પ્રોટોન પર લાગતું ચુંબકીય બળ શોધો. (પ્રોટોનનું દળ=1.6×10-27kg અને વીજભાર =1.6×10-19c)
(a) 8 x 10-11 N
(b) 16 x 10-11 N
(c) 8 x 10-12 N
(d) 16 x 10-12 N
Answer:

Option (d)

56.
એક પ્રોટોન v =2 i ^+ 3 j^ ms ના વેગથી B =2 i ^+ 3 j^ T ના ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય તો તેના પર લાગતું બળ _____N હોય.
(a) 1.6 x 10-19
(b) 9.1 x 10-31
(c) શૂન્ય
(d) અનંત
Answer:

Option (c)

57.
2T ની ચુંબકીય તીવ્રતા ધરાવતા ક્ષેત્રમાં એક પ્રોટોન લંબરૂપે 3.4 x 107 m/secના વેગથી પ્રવેશે છે. જો પ્રોટોનનું દળ 1.67 x 1027 kg અને વીજભાર 1.6 x 10-19 C હોય તો,પ્રોતોનનો પ્રવેગ કેટલો થશે ?
(a) 6.5 x 1015 m/sec2
(b) 6.5 x 1013 m/sec2
(c) 6.5 x 1011 m/sec2
(d) 6.5 x 109 m/sec2
Answer:

Option (a)

58.
એક θ ઢાળવાળી સપાટી પરથી l લંબાઈનો I વીજપ્રવાહધારિત અને m દ્રવ્યમાનવાળો સળિયો ગબડે છે. સળિયાનો વેગ અચળ છે અને ચુંબકીય ક્ષેત્ર B ઊર્ધ્વદિશામાં હોય તો B નું મૂલ્ય_____
(a) mg sinθI l
(b) mg cosθI l
(c) mg tanθI l
(d) mg I l sinθ
Answer:

Option (c)

59.
બે ઈલેક્ટ્રોન r અંતરે રહીને સમાન વેગ v થી સમાંતર ગતિ કરે છે, તો તેમના પર લાગતું ચુબકીય બળ અને વિદ્યુતબળનો ગુણોતર_____
(a) vc
(b) cv
(c) v2c2
(d) c2v2
Answer:

Option (c)

60.
પૃથ્વી પરના કોઈ એક સ્થળે તેના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય 0.2 ગોસ છે. આ સ્થળે ઊર્ધ્વ રાખેલ તારમાંથી 30A પ્રવાહ ઊર્ધ્વ દિશામાં વહેતો હોય તો 1 m તાર પર લાગતા બળનું મૂલ્ય અને દિશા_____હોય.
(a) 6 N, પૂર્વથી પશ્ચિમ
(b) 6 x 10-3 પૂર્વથી પશ્ચિમ
(c) 6 x 10-3 પશ્ચિમથી પૂર્વ
(d) 6 x 10-4 પૂર્વથી પશ્ચિમ
Answer:

Option (d)

Showing 51 to 60 out of 115 Questions