21. |
એક નિયમિત તારમાંથી ABCD ચોરસ લૂપ બનાવ્યું છે. A આગળથી પ્રવાહ દાખલ થાય છે અને D આગળથી બહાર નીકળે છે, તો ચુંબકીય ક્ષેત્ર _____
|
||||||||
Answer:
Option (a) |
22. |
એક l લંબાઈના સુરેખ તારમાં I વિદ્યુતપ્રવાહ વહેવાના કારણે તેના કેન્દ્રથી જેટલા લંબઅંતરે આવેલા બિંદુ આગળ ઉત્તપન્ન થતી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા _____ .
|
||||||||
Answer:
Option (d) |
23. |
ઈલેકટ્રૉનના વિદ્યુતભાર કરતાં 100 ગણો વિદ્યુતભાર ધરાવતો એક વિદ્યુતભાર 0.8 m ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર 1 s માં 1 પરિક્રમણ કરે છે, તો વર્તુળાકાર માર્ગના કેન્દ્ર આગળ ઉત્તપન્ન થતી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા _____ .
|
||||||||
Answer:
Option (d) |
24. |
I વીજપ્રવાહધારિત R ત્રિજ્યાની વર્તુળાકાર કૉઇલના અક્ષ પર એક એવું અંતર શોધો કે જ્યાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર કરતાં આઠમા ભાગનું હોય.
|
||||||||
Answer:
Option (d) |
25. |
એક ચુંબકીય ક્ષેત્રમાં એક ઈલેકટ્રૉન r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અડધું વર્તુળ પૂરું કરે, તો તેણે મેળવેલી ઊર્જા _____
|
||||||||
Answer:
Option (a) |
26. |
જેટલો વેગ ધરાવતો ઈલેકટ્રૉન જેટલું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો _____
|
||||||||
Answer:
Option (a) |
27. |
1 MeV ઊર્જા ધરાવતો પ્રોટોન 6.28 × 10-4 T જેટલું સમાન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ધરાવતાં ચુંબકીય ક્ષેત્રને લંબ આવેલા સમતલમાં વર્તુળમાર્ગે પરિભ્રમણ કરે છે. પ્રોટોનનું દળ 1.7 × 10-27 kg છે. આ પ્રોટોનની સાઇક્લોટ્રૉન આવૃત્તિ _____ ની નજીક હશે.
|
||||||||
Answer:
Option (a) |
28. |
1.5 m લંબાઈના તારમાં 10 A પ્રવાહ વહી રહ્યો છે. જયારે તેને 2 Tવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના પર લાગતું બળ 15 N છે, તો અને પ્રવાહ વચ્ચેનો ખૂણો _____ .
|
||||||||
Answer:
Option (a) |
29. |
500 gauss તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ની સાથે 30°ના ખૂણે 40 cm લંબાઈનો એક વાહક તાર રાખેલ છે. તેમાંથી 3 Aનો પ્રવાહ પસાર કરવામાં આવે, તો તેના પર લાગતું બળ _____
|
||||||||
Answer:
Option (b) |
30. |
120 આંટાવાળું અને 10 × 10-4 m2 ક્ષેત્રફળવાળું એક લંબચોરસ ગૂંચળું 45 × 10-4 Tના ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રમાં કિલકિત કરેલું છે. જો ગૂંચળામાંથી 0.2 mA પ્રવાહને લીધે ગૂંચળાનું કોણાવર્તન 36° થતું હોય, તો ગૂંચળા સાથે જોડેલી સ્પ્રિંગોનો અસરકારક વળ-અચળાંક કેટલો થાય ?
|
||||||||
Answer:
Option (b) |