ચુંબકત્વ અને દ્રવ્ય  MCQs

MCQs of ચુંબકત્વ અને દ્રવ્ય

Showing 31 to 40 out of 120 Questions
31.
એક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી 1.001 છે, તો તે પદાર્થ _____ હોવો જોઈએ.
(a) પેરામૅગ્નેટિક
(b) ડાયામૅગ્નેટિક
(c) ફેરોમૅગ્નેટિક
(d) હાર્ડ ફેરોમૅગ્નેટિક
Answer:

Option (a)

32.
અવકાશ માટે ચુંબકીય તીવ્રતા ( H) = _____ હોય છે.
(a) ઋણ
(b) ધન
(c)
(d) 0
Answer:

Option (b)

33.
એક પેરામૅગ્નેટિક પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી -73 °C તાપમાને 0.0050 છે, તો -173 ° C તાપમાને ચુંબકીય સસેપ્ટિબિલિટી શોધો.
(a) 0.010
(b) 0.0025
(c) 0.0020
(d) 0.0030
Answer:

Option (a)

34.
ચુંબકના ચુંબકત્વનો નાશ _____ થાય છે.
(a) ચુંબકના અત્યંત નાના ટુકડાઓ કરવાથી
(b) ચુંબકને સામાન્ય ગરમ કરવાથી
(c) ચુંબકને ઠંડા પાણીમાં નાખવાથી
(d) ચુંબકને યોગ્ય તીવ્રતાવાળું વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવાથી
Answer:

Option (d)

35.
ચુંબકરહિત પદાર્થ એ છે કે જે _____
(a) ચુંબકથી આકર્ષાતો નથી
(b) ચુંબકથી અપાકર્ષતો નથી.
(c) પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં અસર થતી નથી.
(d) ઉપરમાંથી એક પણ નહિ.
Answer:

Option (b)

36.
ચુંબકત્વની ખરી કસોટી _____ છે.
(a) માત્ર આકર્ષણ
(b) માત્ર અપાકર્ષણ
(c) આકર્ષણ અને અપાકર્ષણ બંને
(d) આકર્ષણ કે અપાકર્ષણ બેમાંથી એક પણ નહિ.
Answer:

Option (b)

37.
ચુંબકીય ધ્રુવમાનનો એકમ _____ છે. (જ્યાં Q વિદ્યુતભાર અને v વેગ છે.)
(a) Qv
(b) Qv
(c) vQ
(d) 1Qv
Answer:

Option (a)

38.
બે સમાન પ્રકારના સોલેનોઈડને શ્રેણીમાં એક ઉદ્દગમ સાથે જોડેલા છે. જો દરેક સોલેનોઇડનું ચુંબકીય ધ્રુવમાન p હોય તો, ઉદ્દગમ સાથેના શ્રેણી જોડાણના સંયોજનનું ચુંબકીય ધ્રુવમાન _____ થશે.
(a) p
(b) 2p
(c) p2
(d) અવ્યાખ્યાયિત
Answer:

Option (a)

39.
સોલેનોઇડમાં કુલ આંટાની સંખ્યા, ત્રિજ્યા અને પસાર થતો વિદ્યુતપ્રવાહ અનુક્રમે 100, 2 cm અને 2 mA છે, તો ચુંબકીય ચાકમાત્રા ગણો.
(a) 4π × 10-5 Am2
(b) 2π × 10-4 Am2
(c) 4π × 10-4 Am2
(d) 8π × 10-5 Am2
Answer:

Option (d)

40.
એક પરમાણુની આસપાસ ભ્રમણ કરતા એક ઈલેકટ્રોનનો વેગ v છે, તો તેની કક્ષીય ચુંબકીય ચાકમાત્રા શોધો.
(a) 12ev2r
(b) 12evr
(c) 12evr2
(d) 12e2v2r
Answer:

Option (b)

Showing 31 to 40 out of 120 Questions