ચુંબકત્વ અને દ્રવ્ય  MCQs

MCQs of ચુંબકત્વ અને દ્રવ્ય

Showing 21 to 30 out of 120 Questions
21.
અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મુકેલી ચુંબકીય સોય ક્ષેત્રને સમાંતર ન હોય ત્યારે શું અનુભવશે?
(a) બળ, પણ ટોર્ક નહિ.
(b) ટોર્ક, પણ બળ નહિ.
(c) બળ અને ટોર્ક બંને.
(d) બળ અથવા ટોર્ક એક પણ નહિ.
Answer:

Option (c)

22.
એક સ્ટીમરને પશ્ચિમ સાથે, દક્ષિણ તરફ 100 નો કોણ બનાવતી દિશામાં જવું છે. તે સ્થળ મેગ્નેટિક ડેક્લિનેશન ઉતરથી પશ્ચિમ તરફ 170 છે. તો સ્ટીમરે _____ દિશામાં જવું પડશે.
(a) ભૂ− ચુંબકીય ઉતર ધ્રુવ સાથે પશ્ચિમ તરફ 830 કોણ બનાવતી
(b) ભૂ− ચુંબકીય ઉતર ધ્રુવ સાથે પૂર્વ તરફ 830 કોણ બનાવતી
(c) ભૂ− ચુંબકીય દક્ષિણ ધ્રુવ સાથે પશ્ચિમ તરફ 270 કોણ બનાવતી
(d) ભૂ− ચુંબકીય દક્ષિણ ધ્રુવ સાથે પૂર્વ તરફ 270 કોણ બનાવતી
Answer:

Option (a)

23.
100 આંટા/m ધરાવતા એક ટોરોઈડમાંથી 3 A પ્રવાહ વહે છે. ટોરોઈદનું કોર, લોખંડનું બનેલું છે, જેની સાપેક્ષ મેગ્નેટિક પરમીએબિલિટી આપેલ પરીસ્થિતિમાં μr=5000 છે. લોખંડની અંદર ચુંબકીય ક્ષેત્ર _____ હોય.( μ0=4π × 10-7 T m A-1 લો)
(a) 0.15 T
(b) 0.47 T
(c) 1.5 × 10-2 T
(d) 1.88 T
Answer:

Option (d)

24.
1 m લંબાઈ અને 0.01 m2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનૉઇડમાં પ્રતિ સેન્ટિમિટર 200 આંટાઓ છે. જો તેમાંથી 0.5 A વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય, તો તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ _____ Am2 હશે.
(a) 1
(b) 5
(c) 100
(d) 0.5
Answer:

Option (c)

25.
કોઈ એક સ્થળ આગળ ગજિયો ચુંબક 1 minuteમાં 30 દોલનો કરે છે. કોઈ બીજા સ્થળે જ્યાં ચુંબકીય ક્ષેત્ર બમણું હોય ત્યાં આ ચુંબકનો આવર્તકાળ _____ .
(a) 4 s
(b) 2 s
(c) 12 s
(d) 2 s
Answer:

Option (d)

26.
સમાન ચુંબકીય ક્ષેત્ર Bમાં રાખેલ ગજિયા ચુંબક પર લાગતા ટૉર્કના ફેરફારનો કોણીય સ્થાનાંતર-દર dτdθ મહત્તમ થવા માટે m અને B વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ ?
(a)
(b) 45°
(c) 60°
(d) 90°
Answer:

Option (a)

27.
બે એકસરખા સમાન લંબાઈના તારોમાંથી એક ચોરસ અને એક વર્તુળ તૈયાર કરવામાં આવે છે. જો તેમનાંમાંથી સમાન પ્રવાહ પસાર કરવામાં આવે તો તેમની ચુંબકીય ચાકમાત્રાઓનો ગુણોત્તર _____ .
(a) 2 : π
(b) π : 2
(c) π : 4
(d) 4 : π
Answer:

Option (c)

28.
એક ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે. તેની પ્રારંભિક સ્થિતિ એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર (B)ને સમાંતર છે. આ સ્થિતિમાં તેના પર લાગતું ટૉર્ક અને બળ _____ છે.
(a) 0, 0
(b) m ×B અને mB
(c) m ·B અને mB
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

29.
Φ1 અને Φ2 એ એકબીજાને લંબ હોય તેવાં સમતલોમાં જોવા મળતા ડિપ ઍન્ગલ છે. Φ એ તે સ્થળે ડિપ ઍન્ગલનું સાચું મૂલ્ય છે, તો _____ .
(a) cot2ϕ=cot2ϕ1+cot2ϕ2
(b) tan2ϕ=tan2ϕ1tan2ϕ2
(c) cot2ϕ=cot2ϕ1cot2ϕ2
(d) 0
Answer:

Option (a)

30.
Mgની મૅગ્નેટિક સસેપ્ટિબિલિટી 1.2 × 10-5 છે. Mgમાંથી બનાવેલ રાઉલૅન્ડ રિંગમાં એક મીટરદીઠ 10 આંટા છે. જો વાઈન્ડિંગમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ 1 mA હોય, તો પ્રતિ મીટરે પ્રેરિત વિદ્યુતપ્રવાહ _____ Am-1 હશે.
(a) 12 × 10-3
(b) 1.2 × 10-7
(c) 8.3 × 10-7
(d) 2.1 × 10-7
Answer:

Option (b)

Showing 21 to 30 out of 120 Questions