1. |
5.0 A જેટલી મેગ્નેટીક મોમેન્ટ ધરાવતું એક ચુંમક, 7× T ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રહેલું છે કે જેથી તેની મેગ્નેટીક મોમેન્ટનો સદિશ, ક્ષેત્ર સાથે નો કોણ બનાવે. આ કોણ થી વધારીને કરવા માટે કરવું પડતું કાર્ય આશરે _____ J હોય.
|
||||||||
Answer:
Option (a) |
2. |
એક ગાજિયો ચુંમક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં T આવર્તકાળથી અંદોલન કરે છે. તેટલું જ દળ અને પરિમાણ ધરાવતા તેવા જ બીજા ચુંબકની મેગ્નેટીક મોમેન્ટ, આ ચુંબક કરતા 4 ગણી હોય, તો તેનો આવર્તકાળ_____ હશે.
|
||||||||
Answer:
Option (a) |
3. |
પ્રવાહ I ધારિત એક ગોળાકાર લૂપની જગ્યાએ તેટલી જ મેગ્નેટીક ડાઈપોલ−મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક મુકવામાં આવે છે, તો આ ગોળાકાર લૂપ પર આવેલું કોઈ પણ બિંદુ _____ પર આવેલું હશે.
|
||||||||
Answer:
Option (a) |
4. |
જયારે પ્રવાહધારિત ગુચળાની જગ્યાએ તેનો સમતુલ્ય મેગ્નેટીક ડાઈપોલ મુકવામાં આવે ત્યારે,
|
||||||||
Answer:
Option (d) |
5. |
ધારો કે એક ગજીયા ચુંબકના કેન્દ્ર થી r અંતરે ,તેની અક્ષ પર એક બિંદુ આવેલું છે. આ r અંતરે ચુંબકીય ક્ષેત્ર હમેંશા _____ ના સમપ્રમાણમાં હોય છે.
|
||||||||
Answer:
Option (d) |
6. |
મેગ્નેટીક મેરિડિયનનું સમતલ_____.
|
||||||||
Answer:
Option (c) |
7. |
ભૂ− ચુંમકીય ધુવ પાસે, સમક્ષિતિજ સપાટી પર મુક્ત ભ્રમણ કરી શકે તેમ રાખેલી ચુંમકીય સોય
|
||||||||
Answer:
Option (b) |
8. |
પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઊર્ધ્વ ઘટક એકસરખા છે. આ સ્થળે મેગ્નેટીક ડીપ એન્ગલ_____ હશે.
|
||||||||
Answer:
Option (b) |
9. |
ગાજિયા ચુંમક ની અંદર, ચુંમકીય ક્ષેત્રરેખાઓ
|
||||||||
Answer:
Option (d) |
10. |
અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં , ડાયામેગ્નેટીક પદાર્થ પર લાગતું પરિણમી બળ _____ હોય છે.
|
||||||||
Answer:
Option (a) |