ચુંબકત્વ અને દ્રવ્ય  MCQs

MCQs of ચુંબકત્વ અને દ્રવ્ય

Showing 11 to 20 out of 120 Questions
11.
l જેટલી લંબાય ધરાવતા સ્ટીલના એક સુરેખ તારની ચુંબકીય ડાયપોલ−મોમેન્ટ m છે . જો આ તારને અર્ધવર્તુળાકાર ચાપના રૂપમાં વાળવામાં આવે, તો તેની નવી ચુંબકીય ડાયપોલ−મોમેન્ટ કેટલી હશે ?
(a) m
(b) 2mπ
(c) m2
(d) mπ
Answer:

Option (b)

12.
કોઈ એક સ્થાન પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષતીજ ઘટક તેના ઊર્ધ્વ ઘટક કરતા 3 ગણો છે. આ સ્થાન પર angle of dip _____ છે.
(a) 0
(b) π2 rad
(c) π3 rad
(d) π6 rad
Answer:

Option (d)

13.
પૃથ્વી પર જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શીરોલંબ ઘટક શૂન્ય હોય તે સ્થાને એન્ગલ ઓફ ડીપ_____ હોય.
(a) 00
(b) 450
(c) 600
(d) 900
Answer:

Option (a)

14.
પૃથ્વી પર જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષતીજ ઘટક શૂન્ય હોય તે સ્થળ_____પર હોય.
(a) ભોગોલિક વિષુવવૃત
(b) ભૂ−ચુંબકીય વિષુવવૃત
(c) કોઈ એક ભોગોલિક ધુવ
(d) કોઈ એક ભૂ−ચુંબકીય ધુવ
Answer:

Option (d)

15.
જયારે પેરામેગ્નેટીક પદાર્થને ગજીયા ચુંબકના ઉત્તર અથવા દક્ષિણ ધુવ પાસે લાવવામાં આવે છે, ત્યારે તે,
(a) અપાકર્ષણ અનુભવે છે.
(b) આકર્ષણ અનુભવે છે.
(c) આકર્ષણ કે અપાકર્ષણ કશું અનુભવતો નથી
(d) કયા ધુવ પાસે લાવીએ છીએ,તો અનુસાર આકર્ષણ કે અપાકર્ષણ અનુભવે છે.
Answer:

Option (b)

16.
સમક્ષતીજ સમતલમાં રાખેલી એક ચુંબકીય સોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં અંદોલન કરે છે. જો આ સોયનું તાપમાન વધારીને સોયના દ્રવ્યના ક્યુરિ તાપમાન કરતા પણ ઊંચું લય જવામાં આવે તો,
(a) આંદોલનનો આવર્તકાળ ધટશે.
(b) આંદોલનનો આવર્તકાળ વધશે.
(c) આંદોલનનો આવર્તકાળ તેટલો જ રહશે.
(d) સોય આંદોલન કરતી બંધ થય જશે.
Answer:

Option (d)

17.
p ધુવમાન અને mમેગ્નેટીક મોમેન્ટ ધરાવતા l લંબાઈના એક ગજીયા ચુંબકના l2લંબાઈના બે સરખા ભાગ કરવામાં આવે છે. દરેક ટુકડાની મગ્નેટીક મોમેન્ટ અને ધુવમાન અનુક્રમે_____ અને _____ હશે.
(a) m,p2
(b) m2,p
(c) m2,p2
(d) m,p
Answer:

Option (b)

18.
શૂન્યાકાશ માટે મેગ્નેટાઇઝેશન_____ હોય છે.
(a) ઋણ
(b) ધન
(c) અનંત
(d) શૂન્ય
Answer:

Option (d)

19.
મગ્નેટીક મોમેન્ટ mધરાવતા એક ગજિયા ચુંબકને નિયમિત ચુંબકીય ક્ષેત્ર B માં એવી રીતે મુકવામાં આવે છે કે જેથી mB થાય. આ પરિસ્થિતિમાં તેનાં પર લાગતાં ટોર્ક અને બળ અનુક્રમે _____ અને _____ હોય.
(a) 0,0
(b)   m × B , mB
(c)   m . B , mB
(d)   m . B ,  m × B 
Answer:

Option (a)

20.
એક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી 0.075 છે. તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી_____ હોય.
(a) 0.925
(b) -0.925
(c) 1.075
(d) -1.075
Answer:

Option (b)

Showing 11 to 20 out of 120 Questions