ઓલ્ટરનેટીંગ કરન્ટ  MCQs

MCQs of ઓલ્ટરનેટીંગ કરન્ટ

Showing 41 to 50 out of 130 Questions
41.
L - C - R શ્રેણી-પરિપથને f આવૃત્તિના વૉલ્ટેજ સપ્લાય સાથે જોડેલ છે. જો પરિપથમાં પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં 45° આગળ હોય, તો કૅપેસિટન્સ Cનું મૂલ્ય _____ હશે.
(a) 1π f 2π f L-R
(b) 12π f 2π f L-R
(c) 1π f 2π f L+R
(d) 12π f 2π f L+R
Answer:

Option (d)

42.
0.50 Hનું એક ઇન્ડકટર અને 200 Ωનો એક અવરોધ 230 V, 50 Hz AC પ્રાપ્તિસ્થાન સાથ શ્રેણીમાં જોડેલ છે, તો વિદ્યુતપ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા-તફાવત અને સમય-તફાવત શોધો.
(a) 38° 8', 2.1 m s
(b) 78° 30', 38.8 m s
(c) 45°, 78.5 m s
(d) 38° 8', 4.2 m s
Answer:

Option (a)

43.
માત્ર ઇન્ડકટર ધરાવતા AC પરિપથમાં આવૃત્તિ 159.2 Hz, Vm = 100 V અને ઇન્ડકટન્સ L = 1 H છે, તો પરિપથમાં પસાર થતા પ્રવાહનું સમીકરણ મેળવો. અત્રે, વૉલ્ટેજ V = Vm cos ω t લો.
(a) I=0.1 cos1000t-π2 A
(b) I= cos1000t-π2 A
(c) I=0.1 cos1000t+π2 A
(d) I=10 cos1000t-π2 A
Answer:

Option (a)

44.
1 μF કૅપેસિટન્સવાળા એક સમાંતર પ્લેટ કૅપેસિટરને ચાર્જ કરતાં તેની બે પ્લેટ વચ્ચે 1 V જેટલો p.d. માલૂમ પડે છે. હવે તેને 10-3 H આત્મ-પ્રેરક્ત્વવાળા ઇન્ડકટર સાથે જોડવામાં આવે છે, તો આ જોડાણમાં વહેતો મહત્તમ પ્રવાહ _____ .
(a) 1000 mA
(b) 1 mA
(c) 1 μA
(d) 1000 mA
Answer:

Option (a)

45.
એક L - C દોલક પરિપથમાં કૅપેસિટર પર મહત્તમ વિદ્યુતભાર Q છે. જયારે કૅપેસિટરની અંદર વિદ્યુતક્ષેત્રમાં તથા ઇન્ડકટરની અંદર ચુંબકીય ક્ષેત્રમાં સંગૃહીત ઊર્જા સમાન થાય ત્યારે કૅપેસિટર પરનો વિદ્યુતભાર _____ .
(a) Q2
(b) Q3
(c) Q2
(d) Q
Answer:

Option (c)

46.
50 Hz આવૃત્તિવાળા AC સપ્લાય સાથે પરિપથમાં L = 0.5 H, C = 10 × 10-6 F, અવરોધ R = 100 Ω શ્રેણીમાં જોડેલ છે, તો પરિપથનો ઈમ્પિડન્સ _____
(a) 1.8765 Ω
(b) 18.76 Ω
(c) 189.6 Ω
(d) 101.3 Ω
Answer:

Option (c)

47.
સંકરસંખ્યા Z=Ze વડે દર્શાવીએ તો e = _____
(a) cosθ
(b) j sinθ
(c) cosθ - sinθ
(d) cosθ + sinθ
Answer:

Option (d)

48.
A.C. પરિપથમાં ઈન્ડક્ટિવ રિએક્ટનસનું સૂત્ર _____ છે.
(a) ZL=-jωL
(b) ZL=-jωL
(c) ZL=-ωLj
(d) ZL=ωL
Answer:

Option (c)

49.
A.C. પરિપથમાં કૅપેસિટિવ રિએક્ટનસનું _____ થી મળે છે.
(a) ZC=jωC
(b) ZC=1jωC
(c) ZC=jωC
(d) ZC=-1jωC
Answer:

Option (d)

50.
L - C - R શ્રેણી પરિપથનો ઈમ્પિડન્સ _____ સંખ્યા છે અને તેને _____ વડે દર્શાવાય છે.
(a) વાસ્તવિક,R+jZL+ZC
(b) સંકર, R+jXL-XC
(c) સંકર,R+jZL+ZC
(d) સંકર,R2+jXL-XC2
Answer:

Option (b)

Showing 41 to 50 out of 130 Questions