31. |
હવામાંથી પસાર થતા 6 GHz આવૃત્તિના વિકિરણ માટે 1 m લંબાઈદીઠ તરંગોની સંખ્યા _____ હોય.( 1GHz = 109 Hz)
|
||||||||
Answer:
Option (c) |
32. |
હર્ટઝના પ્રયોગમાં ઉદભવતા વિકિરણની _____ બે ગોળાઓ વચ્ચે દોલિત થતા વિદ્યુતભારોની ગતિ-ઊર્જા જેટલી હોય છે.
|
||||||||
Answer:
Option (b) |
33. |
નીચેનામાંથી કઈ બાબત સ્થાનાંતર પ્રવાહ દર્શાવે છે ?
|
||||||||
Answer:
Option (b) |
34. |
_____
|
||||||||
Answer:
Option (c) |
35. |
સ્થાનાંતર પ્રવાહનો SI એકમ શું છે ?
|
||||||||
Answer:
Option (c) |
36. |
શૂન્યાવકાશની પરમિએબિલિટીનું પારિમાણિક સૂત્ર શું છે ?
|
||||||||
Answer:
Option (b) |
37. |
શૂન્યાવકાશની પરમિએબિલિટીનો SI એકમ શું છે ?
|
||||||||
Answer:
Option (b) |
38. |
શૂન્યાવકાશની પરમિટિવિટીનો SI એકમ શું છે ?
|
||||||||
Answer:
Option (a) |
39. |
જગદીશચંદ્ર બોઝે કયા ક્રમની તરંગલંબાઈ ધરાવતાં વિદ્યુતચુંબકીય તરંગોનું સર્જન કર્યું હતું ?
|
||||||||
Answer:
Option (d) |
40. |
જો ε0 અને μ0 એ શૂન્યાવકાશની અનુક્રમે પરમિટિવિટી અને પરમિએબિલિટી હોય તેમજ ε અને μ એ માધ્યમની અનુક્રમે પરમિટિવિટી અને પરમિએબિલિટી હોય, તો તે માધ્યમનો વક્રીભવનાંક _____ .
|
||||||||
Answer:
Option (b) |