વિદ્યુતચુંબકીય તરંગો  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય તરંગો

Showing 21 to 30 out of 130 Questions
21.
મેકસવેલના મત અનુસાર બદલાતું જતું વિદ્યુતક્ષેત્ર _____ ઉત્પન્ન કરે છે .
(a) વિદ્યુતચાલક બળ
(b) સ્થાનાંતર પ્રવાહ
(c) ચુંબકીય ક્ષેત્ર
(d) વિદ્યુતપ્રવાહ
Answer:

Option (c)

22.
એક ઉદગમ 8.2 × 106 Hz આવૃત્તિવાળા વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે, તો ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાય _____
(a) 20 m
(b) 30 m
(c) 40 m
(d) 10 m
Answer:

Option (b)

23.
હર્ટઝમાં પ્રયોગમાં અર્ધઆવર્તકાળ બાદ ગોળાઓ પર વિદ્યુતભાર ઉલટાતાં _____
(a) વિદ્યુતક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B એક જ દિશામાં થઈ જાય છે .
(b) વિદ્યુતક્ષેત્ર <E અને ચુંબકીય ક્ષેત્ર B બંને અદ્રશ્ય થઈ જાય છે.
(c) ફક્ત વિદ્યુતક્ષેત્રની દિશા ઊલટાય છે. પરંતુ ચુંબકીય ક્ષેત્ર ની દિશા બદલાતી નથી.
(d) વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની દિશા ઊલટાય છે,
Answer:

Option (d)

24.
વિદ્યુતચુંબકીય તરંગના ઉદગમસ્થાન નજીક E અને Bના ઘટકોને _____ કહે છે. ઉદગમથી દૂરના અંતરે E અને Bના ઘટકોને _____ ઘટક કહે છે.
(a) કેપેસિટીવ, ઇન્ડકટીવ
(b) ઉત્સર્જિત, ઇન્ડકટીવ
(c) ઇન્ડકટીવ, કેપેસિટીવ
(d) ઇન્ડકટીવ, ઉત્સર્જિત
Answer:

Option (d)

25.
હર્ટઝિયન ડાયપોલમાંથી ઉત્સર્જિત થતા તરંગોની તરંગ-લંબાય 300 m છે. ડાયપોલના વિદ્યુતભારોને એક દોલન પૂરું કરવા માટે કેટલો સમય લાગશે ?
(a) ૦.1 μs
(b) 1 μs
(c) 1 ms
(d) 0.1 ms
Answer:

Option (b)

26.
વિદ્યુતચુંબકીય તરંગોના ઉદગમથી દૂરના વિસ્તારમાં E અને B સદિશો વચ્ચે _____
(a) કળા-તફાવત શૂન્ય હોય છે અને ક્ષેત્રના આ ઘટકોને ઇન્ડકટીવ ઘટક કહે છે.
(b) કળા-તફાવત શૂન્ય હોય છે અને ક્ષેત્રના આ ઘટકોને ઉત્સર્જિત ઘટક કહે છે.
(c) કળા-તફાવત π2 હોય છે અને ક્ષેત્રના આ ઘટકોને ઇન્ડકટીવ ઘટક કહે છે.
(d) કળા-તફાવત π2 હોય છે અને ક્ષેત્રના આ ઘટકોને ઉત્સર્જિત ઘટક કહે છે.
Answer:

Option (b)

27.
હર્ટઝના પ્રયોગમાં વિદ્યુતભરો _____
(a) અચળ વેગથી ગતિ કરતા હોય છે.
(b) પ્રવેગી ગતિકરતા હોય હે.
(c) સ્થિર હોય છે.
(d) આપેલ પૈકી એકપણ નહિ.
Answer:

Option (b)

28.
બે વિજાતીય વિદ્યુતભારિત કણો મુક્ત અવકાશમાં તેમના મધ્યમાનસ્થાનની આસપાસ 109 Hz આવૃત્તિથી દોલન કરે છે. તેમને અનુરૂપ ઉત્પન્ન થયેલા વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ _____ હશે.
(a) 0.3 m
(b) 3 × 1017 m
(c) 109 m
(d) 3.3 m
Answer:

Option (a)

29.
દોલનો કરતાં વિદ્યુતભારોની નજીકમાં E અને B ક્ષેત્રો વચ્ચે કળાનો તફાવત _____ હોય છે અને તેમનાં મૂલ્યો ઉદગમથી અંતર r સાથે ઝડપથી _____ અનુસાર ઘટે છે.
(a) 0, r-1
(b) π2, r-3
(c) π2, r-1
(d) 0, r-3
Answer:

Option (b)

30.
દોલનો કરતાં વિદ્યુતભારોથી દૂરના વિસ્તારમાં E અને B સમાન કળામાંહોય છે તથા તેમનાં મૂલ્યો અંતર r સાથે _____ અનુસાર ઘટે છે તથા આ ઘટકોને _____ ઘટકો કહે છે.
(a) r-3, ઇન્ડકટીવ
(b) r-1, ઉત્સર્જિત
(c) r-3, ઉત્સર્જિત
(d) r-1, ઇન્ડકટીવ
Answer:

Option (b)

Showing 21 to 30 out of 130 Questions