1. |
3 mm થી 100 mm સુધીની તરંગલંબાઈવાળા વિદ્યુતચુંબકીય તરંગો કૃત્રિમ ઉપગ્રહો દ્વારા થતા સંદેશાવ્યવહારમાં વપરાય છે, તો આ તરંગલંબાઈના ગાળાને અનુરૂપ આવૃત્તિનો ગાળો _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
2. |
રેડિયો-ખગોળશાસ્ત્રીય અભ્યાસો પરથી એવું માલૂમ પડ્યું છે કે, આંતર ગેલેક્સી અવકાશમાંથી 21cm તરંગલંબાઇનું વિદ્યુતચુંબકીય વિકિરણ પૃથ્વી પર આવી રહ્યું છે, તો આ વિકિરણની આવૃત્તિ _____ હશે.
|
||||||||
Answer:
Option (a) |
3. |
જો અને એ અનુક્રમે -rays, X-rays અનેમાઇક્રોવેવ્ઝની અવકાશમાં ઝડપ હોય, તો
|
||||||||
Answer:
Option (d) |
4. |
જો અને K એ આપેલ માધ્યમની અનુક્રમે સાપેક્ષ પરમીએબિલિટી અને ડાઇ-ઇલેક્ટ્રિક અચળાંક હોય, તો માધ્યમનો વક્રીભવનાંક n = _____ .
|
||||||||
Answer:
Option (a) |
5. |
એક વિદ્યુત ચુંબકીય તરંગમાં નું મહત્તમ મૂલ્ય 18 V છે, તો નું મહત્તમ મૂલ્ય _____ .
|
||||||||
Answer:
Option (b) |
6. |
અવકાશમાંથી પસાર થતું એક વિદ્યુતચુંબકીય તરંગ નીચેના સમીકરણ વડે રજૂ કરી શકાય છે : અને તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
|
||||||||
Answer:
Option (c) |
7. |
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ X-દિશામાં ગતિ કરે છે. કોઈ એક સ્થાને અને ક્ષણે તેના વિદ્યુતક્ષેત્રનો ઘટક છે. આ સ્થાને અને સમયે તેના ચુંબકીય ક્ષેત્રનો ઘટક _____ હોય.
|
||||||||
Answer:
Option (a) |
8. |
બે વિજાતીય વિદ્યુતભારિત કણો મુક્ત અવકાશમાં તેમના મધ્યમાનસ્થાનની આસપાસ Hz આવૃત્તિથી દોલન કરે છે. તેમને અનુરૂપ ઉત્પન્ન થયેલા વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઇ _____ હશે.
|
||||||||
Answer:
Option (a) |
9. |
સોડિયમ જોડકા (Doublet) ની તરંગલંબાઇઓ 5890 અને 5896 વિદ્યુતચુંબકીય વર્ણપટના _____ વિસ્તારમાં આવે છે.
|
||||||||
Answer:
Option (b) |
10. |
અવકાશમાં એક વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ 2 MHz છે. જેની સાપેક્ષ પરમિટિવિટી હોય તેવા માધ્યમમાંથી આ તરંગ પસાર થાય, ત્યારે તેની તરંગલંબાઇ _____ અને આવૃત્તિ _____ .
|
||||||||
Answer:
Option (d) |