કિરણ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of કિરણ-પ્રકાશશાસ્ત્ર

Showing 31 to 40 out of 132 Questions
31.
બહિર્ગોળ અરીસાના કિસ્સામાં જયારે વસ્તુને તેના કેન્દ્રલંબાઈ જેટલા અંતરે મુકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ, વસ્તુની ઊંચાઈ કરતાં _____ ગણી હોય છે.
(a) 12
(b) 2
(c) 14
(d)
Answer:

Option (a)

32.
20 cm કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ અરીસાની સામે 40 cm અંતરે એક વસ્તુ મુકવામાં આવે, તો મળતું પ્રતિબિંબ _____
(a) આભાસી (virtual) અને ઊલટું (inverted) હશે.
(b) સાચું (real) અને સીધું (erect) હશે.
(c) સાચું, ઊલટું અને નાનું
(d) સાચું, ઊલટું અને વસ્તુના પરિણામ જેટલું
Answer:

Option (d)

33.
સમતલ અરીસાની સામે 0.5 m અંતરે એક વસ્તુને મુકેલ છે. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર _____ .
(a) 0.25 m
(b) 0.5 m
(c) 1.0 m
(d) 2.0 m
Answer:

Option (c)

34.
બહિર્ગોળ અરીસાની વક્રતાત્રિજ્યા 40 cm વસ્તુનું પરિણામ (size) તેના દ્વારા રચતા પ્રતિબિંબ કરતાં બમણું છે, તો પ્રતિબિંબઅંતર _____.
(a) 10 cm
(b) 20 cm
(c) 30 cm
(d) 40 cm
Answer:

Option (a)

35.
પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા પર લંબરૂપે આપાત કરવામાં આવે, તો પરાવર્તિતકોણ _____ .
(a) 135°
(b) 90°
(c) 45°
(d)
Answer:

Option (d)

36.
નીચેનામાંથી કયા અરીસામાં વ્યક્તિ પોતાનું પ્રતિબિંબ પોતાના પરિમાણ કરતાં મોટું જોઈ શકે નહિ ?
(a) અંતર્ગોળ અરીસો
(b) બહિર્ગોળ અરીસો
(c) સમતલ અને અંતર્ગોળ અરીસો
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

37.
એક મીણબત્તીને અંતર્ગોળ અરીસાની સામે મુકવામાં આવેલ છે. આ મીણબત્તીનું પ્રતિબિંબ તેનાથી (મીણબત્તીથી) 2 m દુર રહેલ દિવાલ પર મળે છે અને આ પ્રતિબિંબની સાઈઝ 6 ગણી છે. તો આ અરીસાથી મીણબત્તીનું અંતર ______ હશે.
(a) 1.6 m
(b) 2.4 m
(c) 2 m
(d) 0.4 m
Answer:

Option (d)

38.
અંતર્ગોળ અરીસાનું મેગ્નિફિકેશન 4 છે. અરીસાથી 20 cm અંતરે વસ્તુ મુક્તાં, પ્રતિબિંબ ચત્તું મળે છે, તો પ્રતિબિંબઅંતર _____ .
(a) -80 cm
(b) -204cm
(c) 205cm
(d) 80 cm
Answer:

Option (a)

39.
f કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ અરીસાની આગળ વસ્તુ કેટલા અંતરે મુકવી જોઈએ, જેથી તેના ઊલટા પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ જેટલી મળે ?
(a) -R2
(b) -R3
(c) -R4
(d) -R
Answer:

Option (d)

40.
એક તાર વડે બનાવેલ ચોરસની લંબાઈ 3.0 cm છે. આ ચોરસ તારનું કેન્દ્ર અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર સંપાત થાય તેમ અને તેનું સમતલ મુખ્ય અક્ષને લંબ રહે તેમ મુકેલ છે. અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ 10 cm છે. તો ચોરસ તારના પ્રતિબિંબનું ક્ષેત્રફળ ______ cm2 હશે.
(a) 7.5
(b) 6.0
(c) 4.0
(d) 3.0
Answer:

Option (c)

Showing 31 to 40 out of 132 Questions