81. |
1.5 cm ઊંચાઈવાળી વસ્તુને બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર મુકેલ છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 25 cm છે. તેનાથી 75 cm અંતરે સાચું પ્રતિબિંબ મેળવવામાં આવે, તો પ્રતિબિંબનું પરિણામ _____.
|
||||||||
Answer:
Option (b) |
82. |
બહિર્ગોળ લેન્સના કિસ્સામાં વસ્તુની ઝડપ અને m જેટલું મેગ્નિફિકેશનવાળા પ્રતિબિંબની ઝડપનો ગુણોત્તર _____.
|
||||||||
Answer:
Option (a) |
83. |
એક લેન્સને હવામાં રાખેલ હોય ત્યારે તે અપકેન્દ્રી લેન્સ (converging lens) તરીકે વર્તે છે અને તેને પાણીમાં રાખવામાં આવે તો વિકેન્દ્રી લેન્સ (diverging lens) તરીકે વર્તે છે, તો તેના દ્રવ્યનો વક્રીભવનાંક _____ હશે.
|
||||||||
Answer:
Option (d) |
84. |
એક લેન્સ દ્વારા મળતા વાસ્તવિક પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર D છે. જો મેગ્નિફિકેશન m હોય, તો લેન્સની કેન્દ્રલંબાઈ _____ હશે.
|
||||||||
Answer:
Option (d) |
85. |
સૂર્ય પૃથ્વી પર નો કોણ આંતરે છે. જેની કેન્દ્ર-લંબાઈ 1 m છે, તેવા અભિસારી લેન્સ દ્વારા તેનું પ્રતિબિંબ પડદા પર મેળવવામાં આવે છે. આથી લેન્સનો વ્યાસ કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (b) |
86. |
જુદાજુદા સ્થાને રહેલા વસ્તુના વાસ્તવિક પ્રતિબિંબો બહિર્ગોળ લેન્સ વડે કોઈ એક પડદા પર રચાય છે. જો પ્રતિબિંબોની ઊંચાઈ અનુક્રમે 8 cm અને 2 cm હોય, તો વસ્તુની ઊંચાઈ _____ cm.
|
||||||||
Answer:
Option (b) |
87. |
એક અંતર્ગોળ લેન્સ વડે વસ્તુનું પ્રતિબિંબ એ રીતે રચાય છે કે જેથી વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 10 cm હોય અને મોટવણી ગણી થાય, તો આ લેન્સની કેન્દ્રલંબાઈ _____ થશે.
|
||||||||
Answer:
Option (c) |
88. |
પ્રિઝમ વડે મળતું કોણીય વિભાજન (angular dispersion)-(δV-δR)_____
|
||||||||
Answer:
Option (a) |
89. |
જયારે સમબાજુ પ્રિઝમ પર પ્રકાશનું કિરણ-જૂથ આપાત કરવામાં આવે છે ત્યારે આપાતકોણ અનેર નિર્ગમન કોણના મુલ્યો સમાન A જેટલા માલુમ પડે છે, તો વિચલનકોણનું મુલ્ય _____ હશે.
|
||||||||
Answer:
Option (d) |
90. |
1.5 વક્રીભવનાંક ધરાવતા સમબાજુ પ્રિઝમ પર પ્રકાશનું કિરણજૂથ આપાત કરવામાં આવે, તો લધુતમ વિચલન-કોણ મુલ્ય _____ હશે.
|
||||||||
Answer:
Option (b) |