કિરણ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of કિરણ-પ્રકાશશાસ્ત્ર

Showing 21 to 30 out of 132 Questions
21.
એક ગોળાકાર બહિર્ગોળ સપાટી વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેના અંતરને અલગ પાડે છે. તેઓનો અનુક્રમે વક્રીભવનાંક 1.0 અને 1.5 છે. બહિર્ગોળ સપાટીની વક્રતાત્રિજ્યા 25 cm હોય, તો તેનો પાવર _____ D થશે.
(a) 13
(b) 33
(c) 3.3
(d) 1.3
Answer:

Option (d)

22.
3 cm જાડા અને n = 2 જેટલો વક્રીભવનાંક ધરાવતા સમતલ ચોસલા પર લંબ સાથ 30° નો ખૂણો બનાવે તે રીતે પ્રકાશકિરણ આપાત થાય છે. આ કિસ્સામાં લેટરલ શિફ્ટ _____ cm થશે.
(a) 0.835
(b) 8.35
(c) 1.5
(d) 1.197
Answer:

Option (a)

23.
એક બહિગોર્ળ અરીસાની વક્રતાત્રિજ્યા 20 cm છે. આ અરીસાથી 12 cm અંતરે રાખેલ વસ્તુનું પ્રતિબિંબ કેટલા અંતરે રચાશે ?
(a) 6011 cm
(b) 1160 cm
(c) -6011 cm
(d) -1160 cm
Answer:

Option (a)

24.
વક્રઅરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે મુખ્યત્વે Paraxial rays ધ્યાનમાં લેવા જોઈએ, કારણ કે ____
(a) ભોમિતિક રીતે તેઓ અનુકુળ પડે છે.
(b) આપત પ્રકાશની મોટા ભાગની તીવ્રતા તેમનામાં સમાયેલી હોય છે.
(c) બિંદુવત્ વસ્તુનું લગભગ બિંદુવત્ પ્રતિબિંબ મેળવી શકાય છે.
(d) આવા કિરણો માટે પ્રકાશનું વિભાજન નહીવત્ થતું હોય છે.
Answer:

Option (c)

25.
f કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ અરીસાની મદદથી મેળવેલ વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતાં n ગણું માલુમ પાડે છે. જો પ્રતિબિંબ વાસ્તવિક (real) હોય, તો અરીસાથી વસ્તુનું અંતર _____.
(a) (n - 1) f
(b) (n - 1) nf
(c) (n + 1) nf
(d) (n + 1) f
Answer:

Option (c)

26.
એક અંતર્ગોળઅરીસાના મુખ્ય કેન્દ્રથી વસ્તુને x1 અંતરે મુકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રથી x2 અંતરે મળે છે. તો અરિસાની કેન્દ્રલંબાઈ _____.
(a) x1x2
(b) x1-x22
(c) x1+x22
(d) x1x2
Answer:

Option (a)

27.
f કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ અરીસાની મદદથી મેળવેલ વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતા 1n ગણું માલુમ પડે છે, તો અરીસાથી વસ્તુનું અંતર _____ .
(a) (n - 1) f
(b) fn
(c) (n + 1) f
(d) nf
Answer:

Option (a)

28.
એક અંતર્ગોળ અરીસાની વાક્ર્ત્રીજ્યા ૩૦ cm છે. તેને એવી રીતે ગોઠવવામાં આવ્યો છે કે જેથી માણસના મોઢાનું પ્રતિબિંબ ચત્તું પડે છે અને મોઢા કરતાં 2.50 ગણું છે. તો માણસના મોઢાથી અરીસાનું અંતર _____ હશે.
(a) 9 cm
(b) 18 cm
(c) 6 cm
(d) 25 cm
Answer:

Option (a)

29.
એક વસ્તુનું ત્રણ ગણું સુરેખ (linear) -સિંધુ (erect) પ્રતિબિંબ એક વક્રઅરીસા વડે મેળવવામાં આવે છે. જો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 80 cm હોય, તો અરીસાની કેન્દ્રલંબાઈ _____.
(a) 15 cm
(b) -15 cm
(c) -30 cm
(d) 40 cm
Answer:

Option (c)

30.
10 cm લંબાઈની એક ટ્યુબલાઈટને 50 cm વ્યાસવાળા સિલ્વર્ડ બોલની અક્ષ પર અક્ષને લંબરૂપ મુકવામાં આવી છે. જો ટ્યુબલાઈટ બોલમાં જોવામાં આવે, તો તેની ઊંચાઈ કેટલી હશે ? ટ્યુબલાઈટથી બોલનું અંતર 75 cm છે.
(a) 4.13 cm
(b) 14.3 cm
(c) 1.43 cm
(d) 1.43 m
Answer:

Option (c)

Showing 21 to 30 out of 132 Questions