11. |
નીચેનામાંથી કયું સંયોજન ધાતુ ઊણપ ક્ષતિ દર્શાવે છે ?
|
||||||||
Answer:
Option (a) |
12. |
નીચેનામાંથી કયું તત્વ અર્ધવાહક છે ?
|
||||||||
Answer:
Option (d) |
13. |
Si સાથે Bના ડૉપિંગથી મળતો અર્ધવાહક કેવા પ્રકારનો છે ?
|
||||||||
Answer:
Option (b) |
14. |
ReO3 સંયોજનની વિદ્યુતવાહકતા ક્યા તત્વને મળતી આવે છે ?
|
||||||||
Answer:
Option (a) |
15. |
નીચેનામાંથી કયું આયન અનુચુંબકીય છે ?
|
||||||||
Answer:
Option (b) |
16. |
વાહક અને અર્ધવાહકમાં વિદ્યુતનું વહન સમજાવવા કયો સિદ્ધાંત ઉપયોગી છે ?
|
||||||||
Answer:
Option (c) |
17. |
નીચેના પૈકી ક્યાં ઘન પદાર્થો સ્ફટિકમય ગુણધર્મ ધરાવે છે ?
|
||||||||
Answer:
Option (d) |
18. |
નીચેનાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :
વિધાન 1 : હીરામાં સમચતુષ્ફલકના ચારેય ખૂણાઓ તરફ ગોઠવાયેલા કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે જોડાઈને ત્રિપરિમાણીય દિશામાં વિસ્તરે છે.
વિધાન 2 : હીરો ખૂબ જ કઠણ પદાર્થ છે.
|
||||||||
Answer:
Option (a) |
19. |
સિલિકોન ડાયોકસાઈડ (ક્વાર્ટ્ઝ) (સિલિકા) ક્યાં પ્રકાર ના સ્ફટિકનું ઉદાહરણ છે?
|
||||||||
Answer:
Option (b) |
20. |
સ્ફટિકમય ઘન દ્વારા નીચે પૈકી કઇ લાક્ષણિકતાઓ દર્શાવાય છે ?
(P) ઘટકકણોની લાંબા ગાળા સુધી નિયમિતતા
(Q) યાંત્રિક સામર્થ્ય જુદી જુદી દિશામાં જુદું જુદું હોય છે.
(R) સ્પષ્ટ ગલનબિંદુ છે
(S) નિશ્ચિત તાપમાને સ્ફટિકીકરણ થાય છે.
|
||||||||
Answer:
Option (c) |