ઘન અવસ્થા  MCQs

MCQs of ઘન અવસ્થા

Showing 11 to 20 out of 151 Questions
11.
નીચેનામાંથી કયું સંયોજન ધાતુ ઊણપ ક્ષતિ દર્શાવે છે ?
(a) Fe0.95O
(b) Fe2O3.6
(c) Fe3O4
(d) FeS1.6
Answer:

Option (a)

12.
નીચેનામાંથી કયું તત્વ અર્ધવાહક છે ?
(a) Na
(b) Al
(c) Fe
(d) Ge
Answer:

Option (d)

13.
Si સાથે Bના ડૉપિંગથી મળતો અર્ધવાહક કેવા પ્રકારનો છે ?
(a) n-પ્રકાર
(b) p-પ્રકાર
(c) pnp-પ્રકાર
(d) npn-પ્રકાર
Answer:

Option (b)

14.
ReO3 સંયોજનની વિદ્યુતવાહકતા ક્યા તત્વને મળતી આવે છે ?
(a) કૉપર
(b) ઝિંક
(c) આયર્ન
(d) ઍલ્યુમિનિયમ
Answer:

Option (a)

15.
નીચેનામાંથી કયું આયન અનુચુંબકીય છે ?
(a) O22-
(b) Cr3+
(c) Na+
(d) Cu+
Answer:

Option (b)

16.
વાહક અને અર્ધવાહકમાં વિદ્યુતનું વહન સમજાવવા કયો સિદ્ધાંત ઉપયોગી છે ?
(a) પૌલીનો સિદ્ધાંત
(b) ઍવોગેડ્રોનો સિદ્ધાંત
(c) પટનો સિદ્ધાંત
(d) સંકરણનો સિદ્ધાંત
Answer:

Option (c)

17.
નીચેના પૈકી ક્યાં ઘન પદાર્થો સ્ફટિકમય ગુણધર્મ ધરાવે છે ?
(a) Cu અને Fe જેવી ધાતુઓ
(b) S અને P જેવી અધાતુઓ
(c) NaCl અને નેપ્થેલિન જેવા સંયોજનો
(d) (a),(b) અને (c) ત્રણેય
Answer:

Option (d)

18.
નીચેનાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો : વિધાન 1 : હીરામાં સમચતુષ્ફલકના ચારેય ખૂણાઓ તરફ ગોઠવાયેલા કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે જોડાઈને ત્રિપરિમાણીય દિશામાં વિસ્તરે છે. વિધાન 2 : હીરો ખૂબ જ કઠણ પદાર્થ છે.
(a) વિધાન 1 અને વિધાન 2 બંને સાચાં છે અને વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી આપે છે.
(b) વિધાન 1 અને વિધાન 2 બંને સાચાં છે પરંતુ વિધાન 2 વિધાન 1 ની સમજૂતી આપતું નથી.
(c) વિધાન 1 અને વિધાન 2 બંને ખોટાં છે.
(d) વિધાન 1 સાચું છે જયારે વિધાન 2 ખોટું છે.
Answer:

Option (a)

19.
સિલિકોન ડાયોકસાઈડ (ક્વાર્ટ્ઝ) (સિલિકા) ક્યાં પ્રકાર ના સ્ફટિકનું ઉદાહરણ છે?
(a) ધાત્વીય
(b) સહસંયોજક
(c) આયનીય
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (b)

20.
સ્ફટિકમય ઘન દ્વારા નીચે પૈકી કઇ લાક્ષણિકતાઓ દર્શાવાય છે ? (P) ઘટકકણોની લાંબા ગાળા સુધી નિયમિતતા (Q) યાંત્રિક સામર્થ્ય જુદી જુદી દિશામાં જુદું જુદું હોય છે. (R) સ્પષ્ટ ગલનબિંદુ છે (S) નિશ્ચિત તાપમાને સ્ફટિકીકરણ થાય છે.
(a) (P) અને (Q)
(b) (R) અને (S)
(c) (P),(R) અને (S)
(d) (Q), (R) અને (S)
Answer:

Option (c)

Showing 11 to 20 out of 151 Questions