31. |
_____ રંગહીન, સુગંધીદાર અને પાણી કરતાં ભારે પ્રવાહી છે.
|
||||||||
Answer:
Option (b) |
32. |
નીચેના વિધાનો માટે T કે F સંકેત વાપરો :
(a) હેલોઆલ્કેનમાં રહેલા હેલોજન F, Cl, Br અને Iના પરમાણ્વીય કદ ક્રમશ: વધે છે તેથી C-X બંધ લંબાઈ ક્રમશ: ઘટે છે અને બંધ એન્થાલ્પી ક્રમશ: વધે છે. (b) આલ્કોહોલની હેલો એસીડ સાથેની પ્રક્રિયા ક્રમ 3° < 2° <1° છે. (c) હેલોઆલ્કેનનાં ઉત્કલનબિંદુનો યોગ્ય ક્રમ CH3I < CH3Br < CH3Cl < CH3F છે. (d) SN1 પ્રક્રિયા બે તબક્કામાં થાય છે, જયારે SN2 પ્રક્રિયા એક તબક્કામાં થાય છે.
|
||||||||
Answer:
Option (a) |
33. |
નીચેના પૈકી કયા સંયોજનમાં C* દર્શાવતો કાર્બન sp3 સંકરણ દર્શાવે છે અને બંધમાં ભાગ લે છે ?
|
||||||||
Answer:
Option (b) |
34. |
DDTમાં C - H σ-બંધ અને C - C σ-બંધની સંખ્યા અનુક્રમે _____ છે .
|
||||||||
Answer:
Option (a) |
35. |
CH3-Br+Ag-F →CH3F + AgBr પ્રક્રિયા ક્યા નામે ઓળખાય છે ?
|
||||||||
Answer:
Option (d) |
36. |
પ્રકાશક્રિયાશીલ પદાર્થ કોને કહે છે?
|
||||||||
Answer:
Option (b) |
37. |
આલ્કાઇલ હેલાઈડ અને એરાઈલ હેલાઈડ માટે નીચેના પૈકી ક્યુ વિધાન અયોગ્ય છે ?
|
||||||||
Answer:
Option (b) |
38. |
(1-ક્લોરોઇથાઇલ) બેન્ઝિન એ ક્યા પ્રકારનો હેલાઈડ છે?
|
||||||||
Answer:
Option (b) |
39. |
નીચેના પૈકી કયું સંયોજન એલાઇલીક હેલાઈડનું ઉદાહરણ નથી ?
|
||||||||
Answer:
Option (d) |
40. |
જેમીનલ ડાયહેલાઈડ એટલે શું ?
|
||||||||
Answer:
Option (a) |