હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર

Showing 41 to 50 out of 96 Questions
41.
1, 2-ડાયકલોરોપ્રોપેન એ ક્યા પ્રકારનો હેલાઈડ છે ?
(a) આલ્કીલીડીન હેલાઈડ
(b) આલ્કીલીડીન ડાયહેલાઈડ
(c) આલ્કીલીન હેલાઈડ
(d) આલ્કીલીન ડાયહેલાઈડ
Answer:

Option (d)

42.
નીચેનાં સંયોજન પૈકી કયું એલાઈલિક હેલાઈડ સંયોજન નથી ?
(a) વિનાઈલ ક્લોરાઇડ
(b) 4-બ્રોમો-3-મિથાઈલ બ્યુટ્-2-ઈન
(c) 3-બ્રોમો-2-મિથાઈલ પ્રોપીન
(d) 1-બ્રોમોબ્યુટ્-2-ઈન
Answer:

Option (a)

43.
નીચેનાં આલ્કાઈલ હેલાઈડ સંયોજનોને બંધ-ધ્રુવીયતાના ચડતા ક્રમમાં ગોઠવો.
(a) CH3I, CH3Br, CH3Cl, CH3F
(b) CH3I, CH3Br,CH3F, CH3Cl
(c) CH3F, CH3Cl, CH3Br, CH3I
(d) CH3I, CH3Br, CH3Cl, CH3F
Answer:

Option (b)

44.
ગ્રૂવ (Groove) પદ્ધતિ શેની બનાવટ માટે મહત્વની છે?
(a) C2H5Cl
(b) C2H5Br
(c) C2H5F
(d) C2H5I
Answer:

Option (a)

45.
46 ગ્રામ ઇથેનોલની કેટલા ગ્રામ સોડિયમ બ્રોમાઇડની H2SO4 સાથેની પ્રક્રિયાથી 109 ગ્રામ ઇથાઇલ બ્રોમાઇડ મળે છે?
(a) 98 ગ્રામ
(b) 83 ગ્રામ
(c) 103 ગ્રામ
(d) 183 ગ્રામ
Answer:

Option (c)

46.
3R-OH+PX3→3R-X+H3PO3 આ પ્રક્રિયાથી ક્યા ક્યા હેલાઈડ બનાવી શકાતા નથી?
(a) R-Cl, R-Br
(b) R-Cl, R-F
(c) R-F, R-Br
(d) R-I, R-F
Answer:

Option (d)

47.
R-OH+PCl5→R-Cl + X +HCl માં X = _____
(a) H3PO2
(b) H3PO3
(c) H3PO4
(d) POCl3
Answer:

Option (d)

48.
ફિનોલ + X →ક્લોરોબેન્ઝિન + HCl +SO2 માં X = _____
(a) PCl5
(b) PCl3
(c) SOCl2
(d) SOCl3
Answer:

Option (c)

49.
બેન્ઝિન ડાયએઝોનીયમ ક્લોરાઇડની Cu2Br2 અને HBr સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળશે ?
(a) બ્રોમોબેન્ઝિન
(b) ક્લોરોબેન્ઝિન
(c) 1, 3-ડાયબ્રોમોબેન્ઝિન
(d) 1, 4-ડાયક્લોરોબેન્ઝિન
Answer:

Option (a)

50.
પ્રોપેન + ડાયક્લોરિન hv X +Y પ્રક્રિયામાં X અને Y અનુક્રમે _____
(a) 1-ક્લોરોપ્રોપેન(45%), 2-ક્લોરોપ્રોપેન(55%)
(b) 2-ક્લોરોપ્રોપેન(40%), 1-ક્લોરોપ્રોપેન(60%)
(c) 1-ક્લોરોપ્રોપેન(55%), 2-ક્લોરોપ્રોપેન(45%)
(d) 2-ક્લોરોપ્રોપેન(60%), 2-ક્લોરોપ્રોપેન(40%)
Answer:

Option (a)

Showing 41 to 50 out of 96 Questions