| 21. | 
                                    આલ્કેન કરતા તેના અનુવર્તી હેલોઆલ્કેનના ઉત્કલનબિંદુ ઊંચી હોવાનું કારણ _____
                                 
 | ||||||||
| Answer: Option (b) | 
| 22. | 
                                    કિરાલ પદાર્થો _____ છે.
                                 
 | ||||||||
| Answer: Option (a) | 
| 23. | 
                                    અણુસૂત્ર C5H11Br ધરાવતા બધાં જ શક્ય પ્રકાશક્રિયાશીલ હેલાઈડની સંખ્યા જણાવો.
                                 
 | ||||||||
| Answer: Option (a) | 
| 24. | 
                                    C7H16 અણુસૂત્ર ધરાવતું હોય તે નીચેનામાંથી કયું સંયોજન છે કે જે પ્રકાશીય સમઘટકતા પણ દર્શાવે છે.
                                 
 | ||||||||
| Answer: Option (a) | 
| 25. | 
                                    ગ્લિસરાલ્ડિહાઈડમાં કોનો અગ્રિમતા ક્રમ 1 છે ?
                                 
 | ||||||||
| Answer: Option (b) | 
| 26. | 
                                    નીચેના સમૂહો માટે અગ્રિમતા ક્રમને ધ્યાનમાં રાખી દર્શાવેલા વિધાનો માટે T કે F સંકેત વાપરો :
 (1) - Br > - Cl > - COR > - CHO (2) - CN > - CH2OH > - F > - D (3) - OH > - NR2 > - COOR > - COOH (4) - CHO > - COOR > - CH3 > - D 
 | ||||||||
| Answer: Option (c) | 
| 27. | 
                                    એક અજ્ઞાત આલ્કોહોલ એ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક છે તે નક્કી કરવા માટે તે આલ્કોહોલની લ્યુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ઉપરના પૈકી કયો આલ્કોહોલ ઝડપથી અને કઈ પ્રક્રિયાવિધિથી પ્રક્રિયા કરશે ?
                                 
 | ||||||||
| Answer: Option (a) | 
| 28. | 
                                    નીચે દર્શાવેલ પ્રક્રિયાનાં પરિણામો પરથીપ્રક્રિયાવિધિ નક્કી કરો :
 [RX] [Nu] વેગ (i) 0.1 0.1 1.2 × 10-4 (ii) 0.2 0.1 2.4 × 10-4 (iii) 0.1 0.2 2.4 × 10-4 (iv) 0.2 0.2 4.8 × 10-4 
 | ||||||||
| Answer: Option (b) | 
| 29. | 
                                    હેલોએરિન સંયોજનોમાં હેલોજન સાથે જોડાયેલ કાર્બન પરમાણુ કયું સંકરણ ધરાવે છે ?
                                 
 | ||||||||
| Answer: Option (c) | 
| 30. | 
                                    ઇથેનોલની ક્લોરીન સાથેની પ્રક્રિયામાં બ્લીચિંગ પાઉડરની હાજરીમાં કયું સંયોજન મળે છે ?
                                 
 | ||||||||
| Answer: Option (a) |