61. |
ઉપરોક્ત પ્રકિયામાં નીપજ D શું હશે ?
|
||||||||
Answer:
Option (c) |
62. |
ઉપરોક્ત પકીયામાં 'X'_____હશે.
|
||||||||
Answer:
Option (c) |
63. |
બ્યુટેન-2-ઓનમાંથી પ્રોપેનોઈક એસિડ નીચેનામાંથી શેના દ્વારા મેળવાય ?
|
||||||||
Answer:
Option (c) |
64. |
કાર્બોનિલ સમૂહ માટે કયું વિધાન અયોગ્ય છે ?
|
||||||||
Answer:
Option (c) |
65. |
નીચેના પૈકી ઉત્કલનબિંદુનો સાચો ક્રમ જણાવો.
|
||||||||
Answer:
Option (b) |
66. |
આલ્ડીહાઇડ અને કીટોનનું ______ ની હાજરીમાં રિડકશન કરવાથી હાઈડ્રોકાર્બન મળે છે.
|
||||||||
Answer:
Option (a) |
67. |
ગ્લુટારિક એસિડ HOOC(CH2)nCOOH માં n=_____
|
||||||||
Answer:
Option (b) |
68. |
નીચેના કાર્બોક્સિલિક એસિડની પ્રબળતાનોઊતરતો ક્રમ જણાવો.
(1)CH3COOH
(2)(CH3)2CHCOOH
(3)(CH3)3CCOOH
(4)CH3CH2COOH
|
||||||||
Answer:
Option (b) |
69. |
નીચે આપેલી કઈ પ્રકિયાની નીપજ ચક્રીય કેટાલ મળે ?
|
||||||||
Answer:
Option (c) |
70. |
નીચેનામાંથી યોગ્ય જવાબ પસંદ કરો :
(1) કાર્બન શ્રૂંખલાની લંબાઈ વધતા આલ્ડિહાઇડ અને કીટોનની દ્રાવ્યતામાં ઝડપી ઘટાડો થાય છે.
(2) બધા જ આલ્ડિહાઇડ અને કીટોન કાર્બનિક દ્રાવકમાં અદ્રાવ્ય છે.
(3) નીચું આણ્વીય દળ ધરાવતા આલ્ડિહાઇડની તીવ્ર દુર્ગંધ હોય છે.
(4) એસિટાલ્ડિહાઇડ નેઈલ પોલિશ દૂર કરવા માટે વપરાય છે.
|
||||||||
Answer:
Option (b) |