આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ  MCQs

MCQs of આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ

Showing 41 to 50 out of 73 Questions
41.
ઇથાઇલ બેન્ઝોએટનું પ્રત્યક્ષ રિડકશન LiAlH4 વડે કરતાં કઈ નીપજ મળે છે ?
(a) બેન્ઝાઈલ આલ્કોહોલ
(b) ઇથેનોલ
(c) બેન્ઝાઈલ આલ્કોહોલ અને ઇથેનોલ
(d) બેન્ઝાઈલ આલ્કોહોલ અને બેન્ઝોઇક એસિડ
Answer:

Option (c)

42.
નીચેનામાંથી કઈ કસોટી કીટોન સાથે થતી નથી ?
(a) ટોલેન્સ કસોટી
(b) રજતદર્પણ કસોટી
(c) ફેહલિંગ કસોટી
(d) આપેલ તમામ
Answer:

Option (d)

43.
ફોર્માલ્ડિહાઇડના બે અણુઓ વચ્ચે થતી કેનિઝારો પ્રકિયાથી કઈ નીપજ મળે છે ?
(a) મિથેનોલ
(b) મિથેનોઇક એસિડ
(c) (a) અને (b) બને
(d) મિથેનાલ
Answer:

Option (c)

44.
હોફમેન પ્રકિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(a) એસિટેમાઈડમાંથી મિથાઇલ એમાઇન મેળવી શકાય છે.
(b) એસિટેમાઈડમાંથી ઇથાઇલ એમાઇન મેળવી શકાય છે.
(c) બેન્ઝેમાઇડમાંથી એનિલીન મેળવી શકાય છે.
(d) એમાઇડ કરતાં એક કાર્બન ઓછાવાળો પ્રાથમિક એમાઇન મેળવી શકાય છે.
Answer:

Option (b)

45.
નીચેની પ્રકિયાની અંતિમ નીપજ કઈ છે ? CH3COOH NH3 A ગરમીBP4O10C
(a) CH3OH
(b) CH3CN
(c) CH3COONH4
(d) CH4
Answer:

Option (b)

46.
નીચેના પૈકી કોની સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રકિયાઓ ખૂબ સરળતાથી થાય છે ?
(a) આલ્ડિહાઇડ
(b) કીટોન
(c) એસિડ
(d) એમાઇડ
Answer:

Option (a)

47.
આલ્ડિહાઇડ અને કીટોનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(a) તેઓ કર્બોનિલ સંયોજનો છે.
(b) તેઓના અણુભાર વધવાની સાથે દ્રાવ્યતા ઘટે છે.
(c) બંનેમાં ઓક્સિજન પરમાણુ દ્રિતીયક કાર્બન સાથે જોડાયેલ હોય છે.
(d) તેઓ જલીય દ્રાવણમાં પાણીના અણુ સાથે H બંધ બનાવે છે.
Answer:

Option (c)

48.
કયા સંયોજનના ઓક્સિડેશનથી મળતી નીપજમાં કાર્બન સંખ્યા બદલાતી નથી ?
(a) એસિટોન
(b) એસિટોફિનોન
(c) બેન્ઝોફિનોન
(d) બેન્ઝાલ્ડિહાઇડ
Answer:

Option (d)

49.
કયા સંયોજનનું રિડકશન Ni ઉદીપક વડે કરતાં 2-બ્યુટેનોલ બને છે?
(a) બ્યુટેનાલ
(b) બ્યુટેનોલ
(c) ઇથાઇલ
(d) મિથાઇલ ઇથાઇલ કીટોન
Answer:

Option (d)

50.
નીચેનામાંથી મોનોબેઝિક એસિડ કયો છે ?
(a) CH3COOH
(b) H2SO4
(c) H2CO3
(d) H3PO4
Answer:

Option (a)

Showing 41 to 50 out of 73 Questions