આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ  MCQs

MCQs of આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ

Showing 61 to 70 out of 73 Questions
61.
CH3CHO [O] A P,Cl2 B KCN C H+,H2OD ઉપરોક્ત પ્રકિયામાં નીપજ D શું હશે ?
(a) ક્રોટોનિક એસિડ
(b) લેક્ટિક એસિડ
(c) માલ્ટોનિક એસિડ
(d) ટાર્ટરિક એસિડ
Answer:

Option (c)

62.
CH3-CC-CH3 (ii)H2O/Zn(i)XCH3-CO-CO-CH3  ઉપરોક્ત પકીયામાં 'X'_____હશે.
(a) HNO3
(b) O2
(c) O3
(d) KMnO4
Answer:

Option (c)

63.
બ્યુટેન-2-ઓનમાંથી પ્રોપેનોઈક એસિડ નીચેનામાંથી શેના દ્વારા મેળવાય ?
(a) ટોલેન્સ પ્રકિયક
(b) ફેહલિંગ દ્રાવણ
(c) NaOH/I2/H+
(d) NaOH/NaI/H+
Answer:

Option (c)

64.
કાર્બોનિલ સમૂહ માટે કયું વિધાન અયોગ્ય છે ?
(a) કાર્બોનિલ સમૂહ ધ્રુવીય હોય છે.
(b) કાર્બોનિલ કાર્બન ઈલેકટ્રોન અનુરાગી જયારે ઓક્સિજન કેન્દ્ર અનુરાગી હોય છે.
(c) કાર્બોનિલ કાર્બન લુઈસ બેઈઝ અને લુઈસ એસિડ તરીકે ઓક્સિજન પરમાણુ વર્તે છે.
(d) કાર્બોનિલ સમૂહની ઊંચી દ્રિધ્રુવીયતા તેનાં સસ્પંદન બંધારણોને કારણે છે.
Answer:

Option (c)

65.
નીચેના પૈકી ઉત્કલનબિંદુનો સાચો ક્રમ જણાવો.
(a) હાઈડ્રોકાર્બન<ઈથર<સમઘટકીય આલ્ડીહાઇડ>સમઘટકીય કીટોન>આલ્કોહોલ>કાર્બોક્સિલિક એસિડ
(b) કાર્બોક્સિલિક એસિડ>આલ્કોહોલ>સમઘટકીય કીટોન>સમઘટકીય આલ્ડીહાઇડ>ઈથર>હાઈડ્રોકાર્બન
(c) કાર્બોક્સિલિક એસિડ>સમઘટકીય કીટોન>આલ્કોહોલ>સમઘટકીય આલ્ડીહાઇડ>ઈથર>હાઈડ્રોકાર્બન
(d) સમઘટકીય આલ્ડીહાઇડ>સમઘટકીય કીટોન>કાર્બોક્સિલિક એસિડ>ઈથર>હાઈડ્રોકાર્બન
Answer:

Option (b)

66.
આલ્ડીહાઇડ અને કીટોનનું ______ ની હાજરીમાં રિડકશન કરવાથી હાઈડ્રોકાર્બન મળે છે.
(a) Zn એમાલ્ગમ અને HCL
(b) Pd/BaSO4
(c) નિર્જલ AlCl3
(d) Ni/Pt
Answer:

Option (a)

67.
ગ્લુટારિક એસિડ HOOC(CH2)nCOOH માં n=_____
(a) 2
(b) 3
(c) 4
(d) 1
Answer:

Option (b)

68.
નીચેના કાર્બોક્સિલિક એસિડની પ્રબળતાનોઊતરતો ક્રમ જણાવો. (1)CH3COOH (2)(CH3)2CHCOOH (3)(CH3)3CCOOH (4)CH3CH2COOH
(a) (1)>(4)>(2)>(3)
(b) (1)>(2)>(3)>(4)
(c) (1)>(4)<(2)>(3)
(d) (4)<(3)>(2)>(1)
Answer:

Option (b)

69.
નીચે આપેલી કઈ પ્રકિયાની નીપજ ચક્રીય કેટાલ મળે ?
(a) એસિટોન + 2મોલ ઈથેનોલ -H2Oશુષ્ક HCl(g)
(b) ઈથેનાલ + ઈથેન 1, 2-ડાયોલ -H2Oશુષ્ક HCl
(c) પ્રોપેનોન + ઈથેન 1, 2-ડાયોલ પેરાટોલ્યુઈન સલ્ફોનિક એસિડ-H2O
(d) (a) અને (c) બંને
Answer:

Option (c)

70.
નીચેનામાંથી યોગ્ય જવાબ પસંદ કરો : (1) કાર્બન શ્રૂંખલાની લંબાઈ વધતા આલ્ડિહાઇડ અને કીટોનની દ્રાવ્યતામાં ઝડપી ઘટાડો થાય છે. (2) બધા જ આલ્ડિહાઇડ અને કીટોન કાર્બનિક દ્રાવકમાં અદ્રાવ્ય છે. (3) નીચું આણ્વીય દળ ધરાવતા આલ્ડિહાઇડની તીવ્ર દુર્ગંધ હોય છે. (4) એસિટાલ્ડિહાઇડ નેઈલ પોલિશ દૂર કરવા માટે વપરાય છે.
(a) T T T F
(b) T F T F
(c) F T F T
(d) F F T F
Answer:

Option (b)

Showing 61 to 70 out of 73 Questions