આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ  MCQs

MCQs of આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ

Showing 31 to 40 out of 73 Questions
31.
નીચેના પૈકી સૌથી વધુ પ્રબળ એસિડ કયો છે ?
(a) 2-નાઈટ્રો બેન્ઝોઇક એસિડ
(b) 3-નાઈટ્રો બેન્ઝોઇક એસિડ
(c) બેન્ઝોઇક એસિડ
(d) 4-નાઈટ્રો બેન્ઝોઇક એસિડ
Answer:

Option (a)

32.
યુરિનરી એન્ટિસેપ્ટિક ઔષધ તરીકે કયો પદાર્થ વપરાય છે ?
(a) બેન્ઝોઇક એસિડ
(b) એસિટિક એસિડ
(c) મિથેનોઇક એસિડ
(d) ફોર્મિક એસિડ
Answer:

Option (a)

33.
નાયલોન-66 ના ઉત્પાદનમાં _____ વપરાય છે.
(a) બેન્ઝોઇક એસિડ
(b) ઈથેનોઇક એસિડ
(c) હેકઝેનડાયોઇક એસિડ
(d) મિથેનોઇક એસિડ
Answer:

Option (c)

34.
નીચેનામાંથી ટોલેન્સ પ્રકિયક કયો છે?
(a) [Ag(H2O)2OH]
(b) [Ag(NH3)2OH]
(c) [Ag(NO2)2OH]
(d) [Ag(NO3)2OH]
Answer:

Option (b)

35.
ફેહલિંગ કસોટી કયા સંયોજન સાથે થતી નથી?
(a) પ્રોપેનોન
(b) એસિટાલ્ડિહાઇડ
(c) બેન્ઝાલ્ડિહાઇડ
(d) આપેલ તમામ સાથે
Answer:

Option (a)

36.
એસિટોનનું રિડક્શન સોડિયમ અને ઇથેનોલ વડે કરતાં નીચેનામાંથી કઈ નીપજ મળે?
(a) 1-પ્રોપેનોલ
(b) 2- પ્રોપેનોલ
(c) પ્રોપેનાલ
(d) પ્રોપેન
Answer:

Option (b)

37.
X અને HCN વચ્ચેની યોગશીલ પ્રકિયાથી મળતી નીપજનું એસિડ વડે જલવિભાજન કરતાં લેક્ટિક એસિડ મળે છે, તો ‘X’ તરીકે શું હશે?
(a) ઈથેનાલ
(b) ઈથેનોલ
(c) એસિટોન
(d) પ્રોપેનોન
Answer:

Option (a)

38.
એસિટિક એસિડના 4-6% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને શું કહે છે?
(a) સરકો
(b) ફોર્મેલિન
(c) રંગક
(d) મિથેનોઇક એસિડનું જલીય દ્રાવણ
Answer:

Option (a)

39.
કાર્બોક્સિલિક એસિડ સાથેની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રકિયાથી શું બને છે ?
(a) એસિડ ક્લોરાઈડ
(b) એસિડ એન્હાઈડ્રાઈડ
(c) એમાઈડ
(d) આપેલ તમામ
Answer:

Option (d)

40.
એસિટિક એન્હાઈડ્રાઇડનું પ્રત્યક્ષ રિડકશન LiAlH4 વડે કરતાં ઇથેનોલના કેટલા અણુ મળે છે ?
(a) 1
(b) 2
(c) 3
(d) એસિટિક એન્હાઈડ્રાઇડના અણુ જેટલા જ
Answer:

Option (b)

Showing 31 to 40 out of 73 Questions