આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ  MCQs

MCQs of આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ

Showing 21 to 30 out of 73 Questions
21.
પોપોફ (Popoff's) નિયમ અનુસાર અસંમિતીય કિટોનમાં કિટો સમૂહ પ્રાધાન્ય રીતે નાના આલ્કાઈલ સમૂહ સાથે રહે તે નીપજ _____ હોય છે.
(a) ગૌણ
(b) મુખ્ય
(c) મધ્યમ
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (b)

22.
નીચેનામાંથી કયું કાર્બનિક સંયોજન ફેહલિંગ કસોટી અને આયોડોફોર્મ કસોટી બંને સાથે પરખ આપે છે ?
(a) મિથેનોલ
(b) ઇથેનોલ
(c) પ્રોપેનોલ
(d) ઇથેનાલ
Answer:

Option (d)

23.
મેસિટાઈલ ઓક્સાઈડ + એસિટોન -H2OHCl X

અહીં X = _____ .

(a) મેસિટિલિન
(b) ફોરોન
(c) 2,6-ડાયમિથાઈલ હેપ્ટા-2,5-ડાઇન-4-ઓન
(d) (b) અથવા (c)
Answer:

Option (d)

24.
ફોર્મલિન એ _____ % ફોર્માલ્ડિહાઇડનું પાણીમાં બનાવેલું દ્રાવણ છે.
(a) 0.4 %
(b) 4 %
(c) 40 %
(d) 14 %
Answer:

Option (c)

25.
મુક્ત શૃંખલા ધરાવતાં _____ સંયોજનોનું સામાન્ય સૂત્ર CnH2nO2 છે.
(a) ડાયઆલ્ડિહાઇડ
(b) ડાયોલ
(c) ડાયકિટોન
(d) કાર્બાકિસલિક એસિડ
Answer:

Option (d)

26.
આપેલી પ્રક્રિયાની ફક્ત નીપજ C ઓળખો.

CH3CN Na/C2H5OH A HNO2 B Cu/573 K C

(a) CH3CHO
(b) CH3CH2NHOH
(c) CH3COOH
(d) CH3CONH2
Answer:

Option (a)

27.
ચર્મઉદ્યોગમાં કયો પદાર્થ વપરાય છે ?
(a) મિથેનોઇક એસિડ
(b) એસિટિક એસિડ
(c) બેન્ઝોઇક એસિડ
(d) પેન્ટેનોઇક એસિડ
Answer:

Option (a)

28.
એસિડનો વિયોજન અચળાંક Ka શેના પર આધાર રાખે છે ?
(a) ફક્ત એસિડની સાંદ્રતા
(b) દબાણ
(c) ફક્ત તાપમાન
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (c)

29.
કાર્બોકિસલીક એસિડની સાપેક્ષ પ્રબળતાનો કયો ક્રમ સાચો છે ?
(a) CH3COOH > CH3CH2COOH > (CH3)2CHCOOH > (CH3)3CCOOH
(b) CH3CH2COOH > CH3COOH > (CH3)2CHCOOH > (CH3)3CCOOH
(c) (CH3)2CHCOOH > CH3COOH > CH3CH2COOH > (CH3)3CCOOH
(d) (CH3)3CCOOH > (CH3)2CHCOOH > CH3CH2COOH > CH3COOH
Answer:

Option (a)

30.
નીચેના પૈકી કયો વિકલ્પ એસિડની પ્રબળતાનો સાચો ક્રમ દર્શાવે છે ?
(a) CH3COOH > ClCH2COOH > Cl2CHCOOH > Cl3CCOOH
(b) Cl3CCOOH > Cl2CHCOOH > ClCH2COOH > CH3COOH
(c) CH3COOH > Cl3CCOOH > Cl2CHCOOH > ClCH2COOH
(d) CH3COOH > ClCH2COOH > Cl2CHCOOH > Cl3CCOOH
Answer:

Option (b)

Showing 21 to 30 out of 73 Questions