આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ  MCQs

MCQs of આલ્ડીહાઇડ, કિટકો અને કાર્બોક્સિલીક એસિડ

Showing 1 to 10 out of 73 Questions
1.
નીચેના પૈકી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધારે છે ?
(a) પ્રોપેનોઇક એસિડ
(b) પ્રોપેનોલ
(c) પ્રોપેનોન
(d) પ્રોપેનાલ
Answer:

Option (a)

2.
પાણીમાં નીચેના પૈકી કોની દ્રાવ્યતા સૌથી વધારે હશે ?
(a) પેન્ટેનોન
(b) બ્યુટેનોન
(c) ફોર્માલ્ડિહાઇડ
(d) પ્રોપેનોન
Answer:

Option (c)

3.
નીચેના પૈકી કોની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની સક્રિયતા સૌથી વધારે છે ?
(a) પ્રોપેનોન
(b) મિથેનાલ
(c) ઇથેનાલ
(d) બ્યુટેનોન
Answer:

Option (b)

4.
પ્રોપેનોન + NH2NH2 + KOH ઇથિલીન ગ્લાયકોલ ?
(a) પ્રોપેનાલ
(b) પ્રોપેનોલ
(c) પ્રોપીન
(d) પ્રોપેન
Answer:

Option (d)

5.
ઇથેનોલ + KMnO4 → ?
(a) ઇથેનાલ
(b) ઇથેનોઇક એસિડ
(c) ઈથેન
(d) પોટેશિયમ ઇથેનોએટ
Answer:

Option (d)

6.
ઈથાઈલ બેન્ઝોએટ + NaOH → ?
(a) બેન્ઝોઇક એસિડ
(b) બેન્ઝિન
(c) બેન્ઝાલ્ડિહાઇડ
(d) પોટેશિયમ બેન્ઝોએટ
Answer:

Option (d)

7.
નીચેના પૈકી કોની સાપેક્ષ એસિડ પ્રબળતા સૌથી વધારે છે ?
(a) એસિટિક એસિડ
(b) પ્રોપેનોઇક એસિડ
(c) આઈસોપ્રોપેનોઇક એસિડ
(d) બેન્ઝોઇક એસિડ
Answer:

Option (d)

8.
સોડિયમ એસિટેટ + એસિટાઈલ ક્લોરાઇડ Δ ?
(a) ઈથાઈલ એસિટેટ
(b) એસિટાઈલ એસિડ
(c) એસિટિક એનહાઈડ્રાઇડ
(d) એસિટિક એસિડ
Answer:

Option (c)

9.
સોડિયમ એસિટેટ + સોડાલાઈમ Δ ?
(a) એસિટિક એસિડ
(b) ઈથેન
(c) મિથેન
(d) ઇથેનાલ
Answer:

Option (c)

10.
ચર્મ ઉદ્યોગમાં કયો પદાર્થ વપરાય છે ?
(a) મિથેનોઇક એસિડ
(b) એસિટિક એસિડ
(c) બેન્ઝોઇક એસિડ
(d) પેન્ટેનોઇક એસિડ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 73 Questions