રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Showing 71 to 80 out of 83 Questions
71.
સાંશ્લેષિત ગળ્યો પદાર્થ સેક્કેરિનનો ગળપણ-આંક કેટલો થાશે ?
(a) 2000
(b) 160
(c) 550
(d) 650
Answer:

Option (c)

72.
નીચે પૈકી કોણ ફેટિએસિડ નથી ?
(a) સ્ટિયરિક એસિડ
(b) ફોર્મિક એસિડ
(c) ઓલિક એસિડ
(d) પામિટિક એસિડ
Answer:

Option (b)

73.
દાઢી કરવાના સાબુની બનાવટ દરમિયાન ______ ઉમેરતાં બનતું ફીણ ઝડપથી સુકાતું નથી.
(a) TFM
(b) રોઝીન
(c) ગ્લિસરોલ
(d) ફેટિએસિડ
Answer:

Option (c)

74.
BIS નું પૂરું નામ જણાવો.
(a) Bureau of Indian Stimulation
(b) Bureau of Indian Salts
(c) Bureau of International Salts
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (d)

75.
LAS માં કુલ કાર્બન સંખ્યા _____ છે.
(a) 18
(b) 20
(c) 17
(d) 16
Answer:

Option (a)

76.
કેટાયનીય પ્રક્ષાલક કેવો ગુણધર્મ ધરાવે છે ?
(a) સુગંધીદાર ઘન પદાર્થ
(b) જંતુનાશકતાનો ગુણધર્મ
(c) કઠિન પાણીને દુર્ગંઘમુક્ત કરનાર
(d) એસિડિક માધ્યમમાં પણ અસરકર્તા
Answer:

Option (b)

77.
ચતુર્થક એમાઈન ક્ષારો એ _____ પ્રક્ષાલક છે.
(a) એનાનીય
(b) કેટાયનીય
(c) બિનઆયનિય
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (b)

78.
પોલિ ટ્રાયમિથાઈલ એનોનિયમ ક્લોરાઇડ ક્યાં પ્રકારનું ડિટર્જન્ટ છે ?
(a) બાયોસોફ્ટ
(b) નોન-આયનિક
(c) કેટયોનિક
(d) એનાયોનિક
Answer:

Option (c)

79.
નીચેનામાંથી કયો પદાર્થ જંતુનાશક ડિટર્જન્ટ છે ?
(a) સિટાઈલ ટ્રાયમિથઇલ એમોનિયમ ક્લોરાઈડ
(b) p-ડોડેસાઈલ બેન્ઝિન સલ્ફોનેટ
(c) સોડિયમ લોરિલ આલ્કો સલ્ફોનેટ
(d) બ્યુટાઇલેટેડ હાઈડ્રોક્સિ ટોલ્યુઇન
Answer:

Option (a)

80.
એનાલજેસિક અને એન્ટિપાયરેટિક લક્ષણ ધરાવતું ઔષધ કયું છે ?
(a) ક્લોરોપ્રોમેઝાઈન હાઈડ્રોક્લોરાઈડ
(b) ક્લોરોક્વીન
(c) પેનિસિલિન
(d) પેરાએસિટિમીડોફિનોલ
Answer:

Option (d)

Showing 71 to 80 out of 83 Questions